MOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 11, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 8આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 8 0% 5 votes, 4 avg 223 MOCK TEST : 8 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 સાચા અર્થવાળો વિકલ્પ શોધો નાતરે જવું ને દાહડા ભાંગવાં મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટ ગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે 2 / 20 બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં --------- માત્ર આયતોને સ્થાન હોય આયતોને અને નિકાસો બંનેને સ્થાન હોય આયાતો કે નિકાસો બંને માંથી કોઈપણ ને સ્થાન ન હોય માત્ર નિકસોને સ્થાન હોય 3 / 20 સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદ માં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતનાં કયા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ? મણિભાઈ નભુભાઈ ત્રિવેદી રમણલાલ નીલકંઠ નવલરામ ગોવર્ધન ત્રિપાઠી 4 / 20 ‘વલ્કલ ‘ એટલે શું ? ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલ નું વસ્ત્ર ઝીણું વસ્ત્ર 5 / 20 ગુજરાતનાં કયા શહેર માં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ તેમજ બ્રાઉન ફિલ્ડ પોર્ટને વિકસાવવામાં આવશે? સુરત મહેસાણા ભાવનગર અંકલેશ્વર 6 / 20 We always --------- for our holidays . go abroad go on go away go off 7 / 20 નીચે આપેલા અર્થભેદ : શબ્દ ભેદ માંથી ખોટો વિકલ્પ શોધો . પ્રસાદ-કૃપા પુષ્ટ – પાતળું પૃષ્ઠ – પીઠ પ્રાસાદ -મહેલ 8 / 20 ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર ને પુનઃ નામકરણ કરી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ નામ આપવામાં આવ્યું છે , મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ હતા ? ઘોડેસવારી હૉકી ક્રિકેટ કબડ્ડી 9 / 20 તાજેતર માં ગુજરાત સરકારના દ્વારા રાજ્યના MSME અને લાર્જ એન્ડ થ્રસ્ટ સેક્ટર ને પ્રોત્સાહન આપવાના હેતુથી કઈ યોજના ની જાહેરાત કરવામાં આવી ? ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર એસોશિએટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર એગ્રિકલ્ચર ટુ ઇન્ડસ્ટ્રીઝ ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર અસિસ્ટેંટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર અસાઈન્મેન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ 10 / 20 Asha has come here just ----------- minutes ago. little some A few a little 11 / 20 નીચે આપેલા તળપદા શબ્દ નું શિષ્ટરૂપ આપો : તરોપો હોડી નાળિયેર તરાપો ઠીકરું 12 / 20 બંધારણમાં કયો ભાગ 73 માં બંધારણીય સુધારાથી ઉમેરાયેલ છે ? ભાગ – 9 ભાગ 9 ક ભાગ -7 ભાગ -12 13 / 20 ઈઝ ઓફ એજ્યુકેશન’ પહેલ હેઠળ દેશમાં સૌ પ્રથમ વખત કયા શહેરમાં MBBS ના અભ્યાસ ક્રમનો હિન્દીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે ? કોટા રાજસ્થાન ભોપાલ,મધ્યપ્રદેશ ગાંધીનગર, ગુજરાત મુંબઈ, મહારાષ્ટ્ર 14 / 20 ગુરુવાયુર માં આવેલું શ્રી કૃષ્ણ મંદિર જે દક્ષિણની દ્વારિકા તરીકે પ્રસિદ્ધ છે તે કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ 15 / 20 ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીર નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? નિરંજન ભગત જયંત પાઠક મકરંદ દવે બળવંતરાય ઠાકોર 16 / 20 પ્રાચીન કાળના ઋષિમુની ઑ કયા પ્રકારનું જીવન જીવતા હતા ? ત્રિપરિમાણી આહ્લાદિત નિર્વાસનિક નૈસર્ગિક 17 / 20 “ચાઈનામેન” શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય છે ? ક્રિકેટ ટેબલ ટેનિસ ટેનિસ ફૂટબોલ 18 / 20 કાશ્મીર નો પ્રવાસ ગ્રંથના લેખક કોણ ? ન્હાનાલાલ કલાપી સુંદરમ કાન્ત 19 / 20 ‘હાથચાલાકી’ સમાસ ઓળખાવો. ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ 20 / 20 ઉત્પાદનના સાધનો પર સમાજનું સામૂહિક નિયંત્રણ હોય તેને કઈ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે ? મૂડીવાદી સમાજવાદી એક પણ નહીં સામ્યવાદી Your score is The average score is 34% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">