MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 12, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 9આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 23 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 9 0% 1 votes, 5 avg 160 MOCK TEST : 9 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 23 I do not care ------ she comes or not. unless If whether that 2 / 23 They are the policemen ----- caught the thief what Who which none of these 3 / 23 Select correct spelling Itinery Itinary Itinerary Itinarery 4 / 23 છંદ ઓળખાવો : ‘ આકાશમાંથી વરસી જવું એ’ ઉપેન્દ્રવજા ઇંદ્રવજા માલિની વંશસ્થ 5 / 23 નીચે આપેલી રમતમાંથી કઈ રમત નું મેદાન આપેલ અન્ય રમત કરતાં નાનું હોય છે ? હૉકી વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ 6 / 23 નીચે આપેલા સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો મહુડા હતાં . ડોળીના ઝૂમખાં લટકી આવતાં. જેમ,તેમ જ્યારે, ત્યારે જો,તો જ્યાં,ત્યાં 7 / 23 ‘રે સૂર્યમાં માછલીઓ તરી રહી ‘- અલંકાર ઓળખાવો . અતિશયોક્તિ રૂપક ઉપમા વ્યતિરેક 8 / 23 નીચેનમાંથી કોને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉતરાધિકારી માનવામાં આવે છે ? ઉમાશંકર જોશી વિનોબા ભાવે મીરાબેન મહાદેવભાઇ દેસાઇ 9 / 23 કોમનવેલ્થ ગેમ્સ 2022 માં કયો દેશ મેડલ ની યાદીમાં ટોચના ક્રમાંકે રહ્યો ? ઓસ્ટ્રેલિયા જર્મની ભારત ઇંગ્લૅન્ડ 10 / 23 She talks ----- she were mad . as if If even if even though 11 / 23 સૌપ્રથમ ભારતીય સુપર કમ્પુટર નું નામ શું છે ? તેજસ 4000 વિક્રમ 5000 વિક્રાંત 1000 પરમ 8000 12 / 23 આજે ગુરુવાર છે તો હવે પછીના 97 મા દિવસે કયો વાર હશે ? બુધવાર ગુરુવાર મંગળવાર સોમવાર 13 / 23 પદક્રમ અને પદ સંવાદ રૂપે વાક્ય ફરીથી લખો પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શામાટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શામાટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શામાટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શામાટે ? 14 / 23 This is -------- than I expected . Hard Harder the hardest more hard 15 / 23 જીવ વિજ્ઞાન માં વર્ગીકરણ ના પિતા નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો. અર્ન્સ હકલ ચાર્લ્સ ડાર્વિન મેન્ડલ કાર્લ લિનિયસ 16 / 23 જો ZEBRA ને 2652181 તો COBRA = શું લખાય ? 1182153 31822151 3152181 302181 17 / 23 The statue of sardar patel was -------- with leaves of gold . Golded goldded gilded guided 18 / 23 રાજ્ય સરકાર દ્વારા કોની ભલામણ થી પંચાયતો ને ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવે છે ? નાણાં વિભાગ વિકાસ કમિશનર નાણાં કમિશન પંચાયત વિભાગ 19 / 23 નીચે આપેલા વાક્યમાંથી નિપાત ઓળખાવો . દિયાંનને માત્ર બોનવિટા જ ભાવે છે. માત્ર ઉપરોક્ત A અને C બંને ને જ 20 / 23 ગુજરાતી રંગભૂમિ નું વખણાયેલું નાટક ‘સીતાહરણ’ ના લેખક કોણ હતા ? કવિ દલપતરામ નવલરામ કવિ નર્મદ રણછોડ ભાઈ 21 / 23 પાસ્કલ ------ નો એકમ છે. સ્તર પ્રવાહ દબાણ તાપમાન 22 / 23 Faminine form of ‘Horse’ Horses Colt Calf Mare 23 / 23 ‘ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉ છું ‘ – કૃદંત નો પ્રકાર જણાવો. ભવિષ્યકૃદંત ભૂત કૃદંત વર્તમાનકૃદંત વિદયર્થકૃદંત Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">