MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 9 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 23 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 9

0%
1 votes, 5 avg
160

MOCK TEST : 9

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 23

છંદ ઓળખાવો : ‘ આકાશમાંથી વરસી જવું એ’

2 / 23

They are the policemen ----- caught the thief

3 / 23

She talks ----- she were mad .

4 / 23

નીચે આપેલા વાક્યમાંથી નિપાત ઓળખાવો . દિયાંનને માત્ર બોનવિટા જ ભાવે છે.

5 / 23

ગુજરાતી રંગભૂમિ નું વખણાયેલું નાટક ‘સીતાહરણ’ ના લેખક કોણ હતા ?

6 / 23

નીચેનમાંથી કોને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉતરાધિકારી માનવામાં આવે છે ?

7 / 23

The statue of sardar patel was -------- with leaves of gold .

8 / 23

નીચે આપેલી રમતમાંથી કઈ રમત નું મેદાન આપેલ અન્ય રમત કરતાં નાનું હોય છે ?

9 / 23

I do not care ------ she comes or not.

10 / 23

નીચે આપેલા સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો મહુડા હતાં . ડોળીના ઝૂમખાં લટકી આવતાં.

11 / 23

રાજ્ય સરકાર દ્વારા કોની ભલામણ થી પંચાયતો ને ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવે છે ?

12 / 23

જીવ વિજ્ઞાન માં વર્ગીકરણ ના પિતા નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.

13 / 23

‘રે સૂર્યમાં માછલીઓ તરી રહી ‘- અલંકાર ઓળખાવો .

14 / 23

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં કયો દેશ મેડલ ની યાદીમાં ટોચના ક્રમાંકે રહ્યો ?

15 / 23

This is -------- than I expected .

16 / 23

જો ZEBRA ને 2652181 તો COBRA = શું લખાય ?

17 / 23

‘ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉ છું ‘ – કૃદંત નો પ્રકાર જણાવો.

18 / 23

આજે ગુરુવાર છે તો હવે પછીના 97 મા દિવસે કયો વાર હશે ?

19 / 23

પદક્રમ અને પદ સંવાદ રૂપે વાક્ય ફરીથી લખો

20 / 23

સૌપ્રથમ ભારતીય સુપર કમ્પુટર નું નામ શું છે ?

21 / 23

Select correct spelling

22 / 23

પાસ્કલ ------ નો એકમ છે.

23 / 23

Faminine form of ‘Horse’

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.