MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3

MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT TEST 3
MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT TEST 3

MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3

MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3

  • MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3 ટાટ પરીક્ષા માટે

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 50 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT

0%
3 votes, 3.7 avg
55

MOCK TEST : 3

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 50

સાથી શિક્ષક તમને એક વિધાર્થીના મૂલ્યાંકનમાં તમને તેની ફેવર કરવાનું કહે છે તો તમે શું કરશો ?

2 / 50

શિક્ષકનું કાર્ય વીરો પ્રમાણે કહી શકાય.

3 / 50

અધ્યેતાનું સશકિતકરણ એ અધ્યયનનો

4 / 50

42,60 તથા 70 નો લ.સા.અ તથા ગુ.સા.અ  શું છે ?

5 / 50

બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે ?

6 / 50

વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત થાય છે

7 / 50

કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે

8 / 50

વર્ગખંડના પાયાના નિયમો કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ ?

9 / 50

તમારા વર્ગખંડમાં વિધાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે ?

10 / 50

વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે તેનો અવાજ રાખવો જોઈએ.

11 / 50

શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેની ઊણપ કારણભૂત છે.

12 / 50

Select correct spelling .

13 / 50

શિક્ષણ ને કેવો વ્યવસાય ગણવો જોઈએ ?

14 / 50

ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખ થી અમલ માં મૂકવામાં આવેલ છે ?

15 / 50

વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય ?

16 / 50

શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેનો માપદંડ રાખી શકે

17 / 50

નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે.

18 / 50

નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ છે.

19 / 50

એ વિધાર્થી ખરો વિધાર્થી છે કે જે -

20 / 50

શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કર્યું છે ?

21 / 50

એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે ?  

22 / 50

શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય

23 / 50

ટિચીંગ અને લર્નિંગ એકબીજાના -

24 / 50

વિધાર્થી તમને અનુસરી શકતો નથી તમે શું કરશો ?

25 / 50

ગુજરાત માં સૌ પ્રથમ કયા શાષકો એ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું ?

26 / 50

જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતાં હોય તો શિક્ષક

27 / 50

શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તમો શું કરશો ?

28 / 50

બાળકમાં ભય, ક્રોધ અને જાતીયવૃત્તિ જેવા આવેગોનું ઉર્ધીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ ?

29 / 50

અધ્યાપનનો હેતુ છે.

30 / 50

એક શિક્ષક માટે સૌથી વધુ સિવા યોગ્ય શું છે ?

31 / 50

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને છે.

32 / 50

શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું છે.

33 / 50

36248 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 12 વડે નિષેશ ભાગી શકાય ?

34 / 50

શિક્ષકે નવો વિષય વર્ગ માં પેહલી વાર કેવીરીતે દાખલ કરવો જોઈએ

35 / 50

બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ થાય છે -

36 / 50

For  a  better future we -------------- our forests

37 / 50

જો શિક્ષક કમ્પ્યૂટર અને આધુનિક સાધનોને બદલે જૂની પૂરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેનાથી પ્રભાવિત થયો છે -

38 / 50

શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે ?

39 / 50

જો તમારા વર્ગખંડમાં વિધાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે

40 / 50

શિક્ષણ એ છે

41 / 50

નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય ?

42 / 50

ફરજ પ્રત્યે બેદરકાર વિધાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક  

43 / 50

નીચેનામાંથી કયું સાચું નથી ?

44 / 50

તે શિક્ષક પાસેથી વિધાર્થીઓ વધુ શીખી શકે છે કે જે

45 / 50

જો વિધાર્થી તેને વર્ગખંડમાં શીખવાડવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષક

46 / 50

અધ્યાપન એટલે-

47 / 50

તમારા વર્ગમાં તમારા વિધાર્થીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે

48 / 50

સંધિ જોડો : સ +અંગ+ઉપ +અંગ

49 / 50

અધ્યાપન કાર્ય છે -

50 / 50

નીરોનામાંથી કયા વર્ગખંડો પ્રભાવશાળી ગણશો ?

Your score is

The average score is 14%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.