ONLINE GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 94 જનરલ નોલેજ ક્વિઝ July 7, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-94 Table of Contents Toggle ONLINE GK TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE GK TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE GK TEST જનરલ નોલેજ ક્વિઝ ONLINE GK TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK TEST શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE GK TEST 0% 0 votes, 0 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 94 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 જાણીતો નિબંધ ‘ધ સ્ટડી ઓફ એડમિનીસ્ટ્રેશન' કોણે લખ્યો? વૂડો વિલ્સન વાઇટ વૅલ્ડો ફ્રેડરિક ટેલર માર્ગારેટ થૅચર 2 / 25 કોઇ બંધારણની રચના કરવી તો સહેલી હોય છે, પણ તેનો અમલ કરવો જ મુશ્કેલ હોય છે. - આ કથન કોણે કર્યું? હેનરી ફૅયોલ વુડ્રો વિલ્સન પ્લેટો સાઇમન 3 / 25 લોક પ્રશાસનનો પહેલો તબક્કો ક્યા થી ક્યા સુધીનો મનાય છે? ૧૮૮૭-૧૯૨૫ ૧૯૮૭-૨૦૦૧ ૧૮૮૭-૧૯૨૬ ૧૯૮૭-૨૦૨૬ 4 / 25 પરફોર્મન્સ ઓડિટનો ઉપયોગ ક્યા બે પરિબળ વચ્ચેની તુલના તરીકે થાય છે? વાસ્તવિક ખર્ચ અને દસ્તાવેજી ખર્ચ ફાળવાયેલા લક્ષ્યાંકો સામે સંસ્થાની ગતિવિધિઓ એકત્રિત થયેલી આવક અને સંભવિત આવક આ પૈકી કોઇ નહીં 5 / 25 લોક પ્રશાસનને લગતો અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો? કન્ફયુશિયસ પ્લૅટો કૌટિલ્ય ઍરિસ્ટોટલ 6 / 25 રાજનીતિ અને લોક પ્રશાસન, બંને અલગ છે તેવો ખ્યાલ સૌથી પહેલા કોણે રજૂ કર્યો? મેકવેલી વૂડો વિલ્સન ઍરિસ્ટોટલ કાર્લ માર્કસ્ 7 / 25 “બોન્ડેડ રેશનાલિટી”નો ખ્યાલ નીચે પૈકીના કોણે આપ્યો? એફ. ડબ્લ્યુ રિગ્સ અબ્રાહમ મેસ્લો હર્બર્ટ સાઇમન વૅક્સ વૅબર 8 / 25 લ્યૂથર ગુલિકના મતે લોક પ્રશાસન કેટલા તત્વો વડે બનેલું છે? ૧૩ ૫ ૭ ૧૧ 9 / 25 .‘POSDCORB' દૃષ્ટિકોણનો જનક કોણ? એલ. ડી. વ્હાઇટ લ્યૂથર ગુલિક કોઇ નહીં બંને 10 / 25 પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઉલ્લેખ .......... તરીકે થાય છે. આ પૈકીના બધા અભ્યાસનું ક્ષેત્ર ડિસિપ્લિન પ્રોસેસ 11 / 25 નૂતન લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું? લ્યૂથર ગુલિક નીગ્રો કૈંક મેરોની એલ. ડી. વ્હાઇટ 12 / 25 હાવથ્રોન પ્રયોગો કોણે હાથ ધર્યા હતાં? ઍલ્ટન મૅયો આ પૈકી કોઇ નહીં અબ્રાહમ એચ. મૅસ્લો માર્ક ટ્વેઇન 13 / 25 લોક પ્રશાસન એ વિજ્ઞાન નથી - આ વાત સિદ્ધ કરનાર કોણ? રોબર્ટ ડહલ નીગ્રો લ્યૂથર ગુલિક સાઇમન 14 / 25 લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું હતું? વાલ્ડો વુડ્રો વિલ્સન કૈંક મેરોની એલ. ડી. વ્હાઇટ 15 / 25 સંસ્થાના ૧૪ સિદ્ધાંતો' આપનાર કોણ? મૅક્સ હૅનરી ફેયોલ પ્લૅટો ફ્રેડરિક ટૅયલર 16 / 25 લોક પ્રશાસનના ચોથા તબક્કામાં કોનું નામ ઉલ્લેખનીય મનાય છે? હર્બર્ટ સાઇમન અને રોબર્ટ ડહલ એલ. ડી. વ્હાઇટ અને નીગ્રો હેનરી મેન અને નીગ્રો લ્યૂથર ગુલિક અને નીગ્રો 17 / 25 ‘પરફોર્મન્સ બજેટ' શબ્દ સૌથી પહેલા કોણે આપ્યો? USAનું પ્રથમ હૂવર કમિશન ભારતીય અંદાજ સમિતિ ભારતીય વહીવટી સુધારણા પંચ USAનું દ્વિતીય હૂવર કમિશન 18 / 25 એક સ્વતંત્ર વિષય તરીકે લોકપ્રશાસનનો જન્મ ક્યાં અને ક્યારે થયો? અમેરિકા ૧૯૮૭ અમેરિકા, ૧૯૭૦ જર્મની, ૧૯૩૭ અમેરિકા, ૧૮૮૭ 19 / 25 લોક પ્રશાસનના ક્યા તબક્કાને સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તૃતીય તબક્કો ચતુર્થ તબક્કો દ્વિતીય તબક્કો પ્રથમ તબક્કો 20 / 25 Span of Control’ - નો મતલબ જણાવો. Number of subordinates under a superior Power to control others GeographicalJurisdiction Tenure of apost 21 / 25 “હાવથ્રોન ઇફેક્ટ” અનુસાર ઉત્પાદકતામાં વૃદ્ધિ ક્યા કારણે થાય છે? નિરીક્ષકોની હાજરી સુરક્ષિત નોકરી ભૌતિક કામગીરીનો સારો માહોલ આ પૈકી કોઇ નહીં 22 / 25 POSDCORBમાં R નો અર્થ શું થાય? Rejection Reporting Renaming All 23 / 25 નીચે પૈકીનું કોણ લોક પ્રશાસનના પિતા તરીકે ઓળખાય છે? ચાર્લ્સ દ ડ્યુવેલ ઍરિસ્ટોટલ લ્યૂથર ગુલિક વુડ્રો વિલ્સન 24 / 25 સંસદમાં બજેટ પસાર થતી વખતે ‘ગિલોટીન’ શબ્દ કઇ માગો માટે લાગુ પડે છે? જેના વિશે ચર્ચા થઈ હોય અને ઘટાડી દેવાઈ હોય જેના વિશે ચર્ચા થઈ હોય, પણ મંજૂર ન થઈ હોય જેના વિશે ચર્ચા થઈ હોય અને મંજૂર થઈ હોય સમયના અભાવે જેની ચર્ચા ન થઈ હોય 25 / 25 કોઇ સંસ્થામાં વ્હીસલ બ્લોઅર એ શું હોય છે? એ વ્યક્તિ કે જેને સારી સિસોટી વગાડતા આવડતી હોય સંસ્થાનો સૌથી ઉચ્ચ અધિકારી એ વ્યક્તિ કે જે પોતાના વિભાગમાં ચાલતી ગેરરીતિ જાહેરમાં ખુલ્લી પાડે કાર પાર્કિંગ કરાવનારી વ્યક્તિ Your score is The average score is 40% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">