ONLINE QUIZ-DAILY GK QUIZ: 12 MATHS – માનસિક યોગ્યતા કસોટી

ONLINE QUIZ DAILY GK QUIZ
DAILY GK QUIZ – MATHS

ONLINE QUIZDAILY GK QUIZ : MATHS (MAT)

  • Today’s Online Quiz is about MAT from Mathematics.
  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

ONLINE QUIZ MAT

0%
11 votes, 3.4 avg
165

GENERAL KNOWLEDGE QUIZ

GENARAL KNOWLEDGE – MATHS QUIZ

FOR ALL COMPETITIVE EXAMS

1 / 30

તમારી મામાની દીકરીના ફોઇ તમારે શું થાય ?

2 / 30

વિનોદ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં 12 કિમીણો પ્રવાસ સાઇકલ દ્વારા કરે છે. ત્યાંથી જમણી બાજુ વળીને 5 કિમી પ્રવાસ કરે છે. તો તેના પ્રારંભિક સ્થાનથી કેટલા કિમી દૂર હશે ?(ગણતરી કરી જવાબ ટીક કરવો )

3 / 30

જો N એ A ની બહેન છે અને A એ વ્યક્તિ Q ની પત્ની છે. Q એ B નો પુત્ર છે, તો A અને B વચ્ચે ____ સંબંધ હોય .

4 / 30

એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું કે એની માતા, એ મારી સાસુની એકની એક દીકરી છે, તો કવનનો આ છોકરી સાથે ___ નો સંબંધ હોય.

5 / 30

ભરત સરિતાનો પુત્ર છે. સરિતા જયેશની બહેન છે. જયેશ ભરતનો શું થાય ?

6 / 30

મુકેશની માતા રીટાના પિતાની એક માત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના ___ થાય.

7 / 30

સૂર્યોદયની દિશામાં મો રાખીને ઊભા રહેવાથી દક્ષિણ દિશા જમણી બાજુએ આવતી હોય તો પીઠ તરફ કઈ દિશા હશે ?

8 / 30

ગોવિંદભાઇ ને 5 પુત્રો છે. દરેક ભાઈને એક બહેન છે. જો બધા સંતાનો તથા માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં સભ્ય સંખ્યા ____હોય .

9 / 30

36, 49, 64,  _____________

10 / 30

જૈમિન ઉત્તર દિશા તરફ મો રાખી ઊભો છે. સવારના 8 વાગ્યે તેનો પડછાયો કઈ દિશામાં પડશે ?

11 / 30

1, 2, 4, 7, …..

12 / 30

અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલીને જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે તેનું મુખ કઈ દિશામાં હોય ?

13 / 30

6, 11, 16,  21 _______

14 / 30

એક માણસ બીજા માણસને  કહ્યું કે ” તમારા ભાઇનો પુત્ર એ મારા પુત્રનો સગો ભાઈ થાય, તો બંને માણસ વચ્ચે _____ સંબંધ હોય .

15 / 30

1, 9, 25, 49, ……,

16 / 30

તમે કોના બાપના દીકરા?

17 / 30

25, 20 , 16 , 13 , ……

18 / 30

મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

19 / 30

એક વ્યક્તિ 4 કિમી પૂર્વ દિશા તરફ ચાલીને ડાબી તરફ વળીને 3 કિમી ચાલે તો તેનું મોં કઈ દિશામાં હશે ?

20 / 30

3, 6, 9, 12, _______

21 / 30

સૂર્યોદય સમયે મારુ મોં સૂર્ય સામે છે તો જમણો હાથ લંબાવતા કઈ દિશા દર્શાવે ?

22 / 30

જયેશ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 2 કિમી ચાલે છે . ત્યારબાદ ડાબી બાજુ વડે છે , તેનું મોં કઈ દિશામાં હશે ?

23 / 30

B ની પુત્રી A છે . અને C ની માતા B છે. C નો ભાઈ D છે, તો D નો A સાથે શો સંબંધ છે ?

 

24 / 30

તમે કોની માના બાપના દીકરા ?

25 / 30

7, 27, 42, 52,_________

26 / 30

25,16,9, 4 __________

27 / 30

પશ્ચિમ અને ઉત્તર દિશાઓ વચ્ચે કઈ દિશા (ખૂણો ) હોય ?

28 / 30

2, 12, 22, 32, ___________

29 / 30

એક છોકરા સામે આંગળી ચીંધી શોભાએ કહ્યું કે “એ મારા સાસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે”, તો એ છોકરો શોભા સાથે શું સંબંધ ?

30 / 30

25,20,16,13,….

Your score is

The average score is 35%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

આ સાઇટ પર DAILY GK QUIZ હોય છે?

હા , આ સાઇટ તમને રોજ નવા નવા ટોપીક ના ઓનલાઈન ક્વિઝ આપશે.
YES, THIS WEBSITE PROVIDE YOU DAILY GK QUIZ.

What is the importance of daily quiz? daily Quiz નું શું મહત્વ છે?

જ્યારે સૂચનામાં ફેરફાર કરવા માટે નિયમિત, રચનાત્મક આકારણીના ભાગ રૂપે ઉપયોગ કરવામાં આવે ત્યારે દૈનિક ક્વિઝ મહત્વપૂર્ણ છે. વધુમાં, દૈનિક ક્વિઝ વિદ્યાર્થીઓને કૌશલ્ય નિપુણતા પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. દૈનિક ક્વિઝ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિદ્યાર્થીઓની સમજણ અને પ્રશિક્ષકની અસરકારકતાના સારા સૂચક છે.
Daily quizzes are important when used as part of a regular, formative assessment in order to drive modification of instruction. Additionally, daily quizzes help students achieve skill mastery. Daily quizzes are important because they are a good indicator of student comprehension and instructor effectiveness.

What type of questions are asked in quiz? કેવા પ્રકારના પ્રશ્નો હોય છે આ quiz માં ?

અહી અમે આપને MCQ પ્રકારની ઓનલાઇન ક્વિઝ આપીએ છીએ જેમાં જરૂરી માહિતી ભરતા આપને તેનું પ્રમાણપત્ર પણ મળશે.
Here you will have MCQ types quiz. IF you provide your basic detail like, mail id, name, phone number then we will give online CERTIFICATE for pass the quiz.

આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.