DAILY GK QUIZ 11 : SCIENCE April 13, 2021April 10, 2021 by FreeStudyGuajarat.in DAILY GK FOR SCIENCE DAILY GK QUIZ : SCIENCEGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 4 votes, 4 avg 72 GENERAL KNOWLEDGE QUIZ SCIENCE - GK FOR ALL COMPETITVE EXAM NameEmailPhone Number 1 / 30 ક્યો પદાર્થ કાર્બન થી બનેલો નથી? ચાંદી હિરો કોલસો ગ્રેફાઈટ 2 / 30 મનુષ્યમાં ખોરાક ના પાચન ની પ્રક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે? ખોરાકની નળી મુખ નાનું આંતરડું જઠર 3 / 30 પેન્સિલ માં શું વપરાય છે? ફોસ્ફરસ કોલસો ગ્રેફાઈટ સિલીકોન 4 / 30 આગ બુઝાવવા ક્યો ગેસ વપરાય છે? કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન નિયોજન 5 / 30 ક્યા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે? ઈ કોલાઈ હિપેટાઈટીસ બેસિલસ એન્થ્રેસીસ ટ્યુબરકલ બેસીલસ 6 / 30 ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે? ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો 7 / 30 નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે? પીળો , લીલો , વાદળી લાલ , લીલો , ગુલાબી લાલ , લીલો , વાદળી લાલ , વાદળી , પીળો 8 / 30 પૃથ્વી પર નો સૌથી સખત પદાર્થ ક્યો છે? લોખંડ સોનું હીરો પ્લેટિનમ 9 / 30 ગોબરગેસ માં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે? ઈથેન પ્રોપેન મિથેન બ્યુટેન 10 / 30 પાણીના અણુનું રાસાયણિક સુત્ર શું છે? H2O O2 SO2 CO2 11 / 30 થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તાંબુ સોનુ ચાંદી પારો 12 / 30 સૌરમંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે? પૃથ્વી શુક્ર ગુરૂ મંગળ 13 / 30 સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ ક્યો છે? પૃથ્વી બુધ મંગળ ગૂરૂ 14 / 30 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? બેરોમીટર એનોમીટર હાઈગ્રોમીટર વર્ષામીટર 15 / 30 સ્વાઈનફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે? T1N1 C1D1 H1N1 B1N1 16 / 30 પાણીની ધનતા સૌથી વધુ હોય છે? 4° સે. પર 100° સે. પર 0° સે. પર -4° સે. પર 17 / 30 ખેતરો માં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? ધાસ ક્ષુપ નીંદણ વૃક્ષ 18 / 30 ક્યા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે? A O AB B 19 / 30 લોહી નાં દબાણ માપવાનાં સાધન ને શું કહે છે? સ્ફિગ્મોમેનોમીટર સ્ટેથોસ્કોપ સ્પીડોમીટર સ્ફિરોમીટર 20 / 30 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ આયોડાઈડ સિલ્વર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઈડ 21 / 30 સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે? ક્રિપ્ટોન આર્ગોન હિલિયમ ઓઝોન 22 / 30 ક્યુ જોડકું ખોટું છે? શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન સ્વાદુપિંડ - ઈન્સ્યુલીન એડ્રીનલ - કાર્ટીસોલ પિચ્યુટરી - ઈસ્ટ્રોજન 23 / 30 શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે? 8.0 0 7.0 14.0 24 / 30 ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ યુરી ગાગરીન 25 / 30 સૌથી વધુ સખત ખનીજ કઈ છે? જિપ્સમ સલ્ફર હીરો ટાલ્ક 26 / 30 કઈ ધાતુ સામાનાય અવસ્થા મા પ્રવાહી સ્વરૂપે હોય છે? પારો ઝિંક રેડિયમ યુરેનિયમ 27 / 30 હાઈડ્રોજન ને સળગાવાથી શું બનશે? માટી રાખ પાણી ઓક્સિજન 28 / 30 ક્યા પ્રકાર નાં ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? આગ્નેય સેન્દ્રિય રૂપાંતરિત પ્રસ્તર 29 / 30 રીક્ટર માપક્રમ શું દર્શાવે છે? ભુકંપ ની તિવ્રતા મેગ્માનું તાપમાન ભુકંપ ની વ્યાપકતા સીરભંગ પ્રક્રિયા 30 / 30 લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? નાઈટ્રોજન ડારોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ડાયઓક્સાઈડ Your score is The average score is 55% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો બીજી ક્વિઝ માટે નીચે કિલક કરો FOR OTHER QUIZ બીજી ક્વિઝ માટે અહી કિલક કરો JOIN WITH US JOIN WHATS APP GROUP JOIN TELEGRAM CHANNEL Share on: " target="_blank" rel="nofollow">