ONLINE QUIZ FOR GK : GENERAL KNOWLEDGE QUIZ : 82 જનરલ નોલેજ ક્વિઝ June 21, 2021June 21, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-82 ONLINE QUIZ FOR GK જનરલ નોલેજ ક્વિઝ ONLINE QUIZ FOR GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE QUIZ FOR GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE QUIZ FOR GK 0% 3 votes, 5 avg 60 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 82 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા' નું બિરૂદ આપનાર નીચેનામાંથી કોણ? લાલા લજપતરાય જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ રવિન્દ્રનાથ ટાગોર 2 / 25 અફઘાનિસ્તાનની રાજધાની નીચેનામાંથી કઈ ? રંગુન કાબુલ દુબઈ લાહોર 3 / 25 મેગેસ્થનીસ, ધ ગ્રીક એમ્બેસેડર નીચેના પૈકી કયા રાજાના સમયમાં ભારત આવ્યો હોવાનું પ્રાચીન ગ્રંથો પરથી જાણી શકાય છે? ચંદ્રગુપ્ત મૌર્ય હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) સમુદ્રગુપ્ત 4 / 25 ‘‘એશીઝ’’ ટ્રોફી ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે, તે કયા બે દેશો વચ્ચે રમાય ત્યારે આપવામાં આવે છે ? ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ ઈન્ડિયા-ઈંગ્લેન્ડ ઈન્ડિયા-શ્રીલંકા 5 / 25 ખ્વાજા મુઈનુદ્દીન ચિસ્તીની કબર નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલી છે ? પંજાબ રાજસ્થાન ગુજરાત ઉત્તરપ્રદેશ 6 / 25 ભારતીય સિનેમાની ‘પદ્મશ્રી એવોર્ડ'' જીતનાર અભિનેત્રી નીચેનામાંથી કોણ ? મધુબાલા દેવિકારાની નરગીસ દત્ત વૈજયંતી માલા 7 / 25 ટીટાઘર નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? સિલ્ક કાપડ કોલસો સિમેન્ટ કાગળ 8 / 25 યાત્રાળુઓ માટેનું એક ધામ બોધિગયા, કે જ્યાં ભગવાન બુધ્ધને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું બિહાર મિઝોરમ મેઘાલય ઉત્તરપ્રદેશ 9 / 25 ‘આગાખાન કપ'' નીચેના પૈકી કઈ રમત માટે આપવામાં આવે છે ? ફૂટબોલ બાસ્કેટબોલ હોકી ક્રિકેટ 10 / 25 કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર હેડક્વાર્ટર નીચેનામાંથી કયું ? નવી દિલ્હી કવારતી પોંડીચેરી પોર્ટબ્લેર 11 / 25 “કૈસર-એ-હિંદ’ નો એવોર્ડ ગાંધીજી દ્વારા નીચેના પૈકી કઈ ઘટનાને લઈને પરત કરવામાં આવ્યો? સાયમન કમિશન જલિયાંવાલા બાગ હત્યાકાંડ ચૌરીચૌરા હત્યાકાંડ રોલેટ એક્ટ 12 / 25 ‘રામચરિત માનસ''ના રચયિતા નીચેનામાંથી કોણ ? તુલસીદાસ કલ્હણ કાલિદાસ વાલ્મીકિ 13 / 25 ભારતની પહેલી સિનેમા-સ્કોપ ફિલ્મ નીચેનામાંથી કઈ ? કાગઝ કે ફૂલ જાનવર પ્યાસા દેવદાસ 14 / 25 ‘‘ગીતાંજલિ’ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો ? ૧૯૧૧ ૧૯૧૪ ૧૯૧૨ ૧૯૧૩ 15 / 25 દિસપુર નીચેના પૈકી કયા રાજ્યની રાજધાની છે? સિક્કીમ બિહાર મેઘાલય આસામ 16 / 25 ઉસ્તાદ અમઝદ અલીખાંનું નામ નીચેના પૈકી કયા વાધ સાથે જોડાયેલું છે ? વાંસળી તબલા સરોદ શહનાઈ 17 / 25 "The lights has gone out of our lives and there is darkness everywhere”. ગાંધીજીના દેહાંત પછી, ગાંધીજી માટે આ શબ્દો કોણે ઉચ્ચાર્યા હતા ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ રવિન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નહેરૂ 18 / 25 ગુજરાતમાં ખરક જાતિ કયા જિલ્લામાં વધારે જોવા મળે છે? અમરેલી કચ્છ જામનગર ભાવનગર 19 / 25 ‘‘બિહૂ’’ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે ? મેઘાલય કર્ણાટક બિહાર આસામ 20 / 25 દર્શન શાસ્ત્રની વાત કરીએ, તો તે સંખ્યામાં કેટલા છે ? ૧૨ ૮ ૬ ૧૮ 21 / 25 ચીની યાત્રાળું હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) હર્ષવર્ધન સમુદ્રગુપ્ત અશોક 22 / 25 લોન ટેનિસ સાથે સંકળાયેલું મેદાન "વિમ્બલ્ડન " ક્યા દેશમાં આવેલું છે? ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા યુ.એસ.એ. 23 / 25 વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ કાવ્ય (Poem) નીચેનામાંથી કર્યુ ? ઈલીયડ ઓડીસી રામાયણ મહાભારત 24 / 25 વાંસળીવાદનનું નામ આવે તો નીચેના પૈકી કોને યાદ કરવા પડે ? પંડિત જસરાજ ભીમસેન જોષી ઉસ્તાદ ઝાકિરહુસેન પંડિત હરિપ્રસાદ ચોરસીયા 25 / 25 દાદા સાહેબ ફાળકે એવોર્ડના પ્રથમ વિજેતા નીચેનામાંથી કોણ ? દેવિકારાની એમ.જી. રામચંદ્રન ગુરૂદત્ત મોતીલાલ Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">