ONLINE QUIZ FOR GK : GENERAL KNOWLEDGE QUIZ : 83 જનરલ નોલેજ ક્વિઝ June 22, 2021June 22, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-83 ONLINE QUIZ FOR GK જનરલ નોલેજ ક્વિઝ ONLINE QUIZ FOR GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE QUIZ FOR GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE QUIZ FOR GK 0% 4 votes, 3.3 avg 56 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 83 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 પાટણ જિલ્લામાં આવેલું યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલું વૈશ્વિક સ્થાપત્ય કર્યું? ધોળાવીરા અડાલજની વાવ સીદી સૈયદની જાળી રાણકી વાવ 2 / 25 ભારતમાં દેશના બંધારણીય વડા નીચેનામાંથી કહેવાય? સુપ્રિમકોર્ટના મુખ્ય રાષ્ટ્રપતિ ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ન્યાયમૂર્તિ 3 / 25 દિવસ હોય કે રાત, કુલ કેટલા ચોઘડિયા હોય છે ? દશ આઠ છ બાર 4 / 25 જો કોઇ ફેક્ટરીનો માલિક ૧૧ વર્ષના છોકરાને નોકરીએ રાખે તો કયા મૂળભૂત હકનો ભંગ થયો ગણાય ? શોષણ સામેનો હક શિક્ષણનો હક બંધારણીય ઇલાજોનો હક સ્વતંત્રતાનો હક 5 / 25 ‘‘વંદે માતરમ્' ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? આનંદ મઠ અન ટુ ધી લાસ્ટ ગીતાંજલિ સત્યના પ્રયોગો 6 / 25 શ્રીમદ ભાગવત ગીતા પર ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ શું? અનાશક્તિ યોગ ગાંધીગીતા ગીતા પ્રવચન ગીતામૃત 7 / 25 એશિયાડમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર ગુજરાતની વન દીકરીનું નામ શું છે? સરિતા ગાયકવાડ સોનલ ગામીત ક્રિષ્ના રાઠવા રંજન મુનિયા 8 / 25 સૌથી જૂની ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ કઈ? યુ એસ ઓપન વિમ્બલડન ચેમ્પિયનશીપ ફ્રેન્ચ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન 9 / 25 રાજ્યમાં બધી યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે નીચેનામાંથી કોણ ગણાય? મુખ્યમંત્રી શિક્ષણમંત્રી સ્પીકર ગવર્નર 10 / 25 હમચી નર્તન કયા પ્રસંગે ક્યા પ્રસંગે કરાય છે? લગ્ન પ્રસંગે વિદાય પ્રસંગે રાંદલનાં તેડા પ્રસંગે સગાઈ પ્રસંગે 11 / 25 અમેરિકા-યુરોપની સ્થિતિ કથળે તો વિશ્વમાં કઈ ધાતુમાં આવે? ચાંદી તાંબુ (૪) સોનું સોનું યુરેનિયમ 12 / 25 સાયમન કમિશનના વિરોધમાં ઊઠેલ જુવાળ દરમ્યાન નેતાનું લાઠીચાર્જના કારણે મૃત્યુ થયું હતું ? લાલા લજપતરાય વિનોબા બાળ ગંગાધર ટિળક મોતીલાલ નહેરુ 13 / 25 ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ૧૯૪૯ ૧૯૫૪ ૧૯૫૦ ૧૯૫૬ 14 / 25 પશુપતિનાથ મંદિર ક્યાં આવેલું છે? ભૂતાન બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ 15 / 25 કેન્દ્રીય સંસદમાં રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની સંખ્યા હોઇ શકે? ૨૩૮ ૧૮૨ ૨૫૦ ૫૦૦ 16 / 25 તાજેતરમાં ગાંધીનગર ખાતે કઈ કોન્કલેવ યોજાઈ? ગ્લોબલ પ્લાસ્ટીક કોન્કલેવ-૨૦૨૦ ગ્લોબલ ઈલેક્ટ્રીક કોન્કલેવ-૨૦૨૦ ગ્લોબલ ફૂડ કોન્કલેવ-૨૦૨૦ ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦ 17 / 25 રાષ્ટ્રવાદની ભાવનાનો ઉદય વૈશ્વિક કક્ષાએ નીચેના કઈ ક્રાંતિના કારણે થયો ? અમેરિકન ક્રાંતિ રક્ત વિહિન ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ ફ્રેન્ચ રાજ્યક્રાંતિ 18 / 25 ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપનાનો દિન કયો ? ૨જી ઓગસ્ટ ૧૫મી ઓગસ્ટ ૨જી જૂલાઇ ૨જી ઓક્ટોબર 19 / 25 ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કયા બેટમા આવેલું છે? ધોળા બેટ નાલબેટ ખદીર બેટ સરસાન બેટ 20 / 25 નાણાં બીલ સિવાયનું કોઇપણ ઓર્ડીનરી બીલ પહેલાં ગૃહમાં દાખલ કરવું જરૂરી છે ? લોકસભા કે રાજ્યસભા પૈકી ગમે તે એકમાં આમાંનું કોઇ નહિ લોકસભા રાજ્યસભા 21 / 25 વિશેષ કાળજી અને સંભાળની જરૂર જણાતા બાળકની મદદ માટે ભારતભરમાં ચાઈલ્ડલાઈન ટેલિફોનિક સુવિધા કાર્યરત છે તેનો ડાયલીંગ નંબર શું છે? ૧૦૯૯ ૧૦૯૮ ૧૦૦૧ ૧૦૦૮ 22 / 25 ગુજરાતમાં ખનીજ તેલ સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું? મુંદ્રા અંકલેશ્વર લૂણેજ હિજરા 23 / 25 કચ્છ રણોત્સવ જે ગ્રામપંચાયત હેઠળ આયોજન પામે છે તેનું નામ શું છે? ઘોરડો પુંસરી વધઈ દાંડી 24 / 25 મોગલયુગના મહાજન તરીકે ઓળખાતા ભક્ત કવિ કોણ છે? સંત જ્ઞાનદાસ સંત તુલસીદાસ નરસિંહ મહેતા સંત કબીર 25 / 25 વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ૧૪ ફેબ્રુઆરી ૧૩ ફેબ્રુઆરી ૧૨ ફેબ્રુઆરી ૧૧ ફેબ્રુઆરી Your score is The average score is 53% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">