52 સમાજ અને ધર્મ સુધારક સંસ્થા અને સંસ્થાપક વિષે જાણો |Indian Organization and Founder in Gujarati for GK

52 સંસ્થા અને સંસ્થાપક વિષે જાણો |Organization and founder in Gujarati for GK
52 સંસ્થા અને સંસ્થાપક વિષે જાણો |Organization and founder in Gujarati for GK

Organization and founder in Gujarati for GK

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સંસ્થા અને સંસ્થાપકના નામ અને સંસ્થાની સ્થાપના કર્યાનું વર્ષ. જેતે સંસ્થાપક કે યોગ્ય સંસ્થાની સ્થાપન ચોક્કસ ઉદ્દેશ થી કરેલ હતી. જે અવાર-નવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, કે કોઈ સંસ્થા કોના દ્વારા સ્થપાઈ અને કયા વર્ષમાં ?

ઉદા. આત્મીય સભા ની સ્થાપના કોણે કરી કરી હતી?

જવાબ : આત્મીય સભાની સ્થાપના 1815માં રાજા રામમોહન રાયે કરી હતી.

આપની પરીક્ષાની તૈયારીમાં ખૂબ મદદરૂપ બનશે.  સામાજિક-ધાર્મિક ચળવળોએ વૃદ્ધાવસ્થાની પ્રથાઓને બદલવા અને આધુનિક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે સમાજના ચોક્કસ જૂથો, લિંગ અથવા વર્ગો સામે ભેદભાવપૂર્ણ હતી.

નીચેનું કોષ્ટક સામાજિક-ધાર્મિક ચળવળ અને તેમના સ્થાપકોની યાદી આપે છે-

સંસ્થા અને સંસ્થાપક વિષે જાણો અને તૈયારી કરો આપની પરીક્ષા માટે.

આભાર!   

ક્રમ વર્ષ સંસ્થા સંસ્થાપક
1.
1784
એશિયાટીક સોસાયટી
વિલિયમ જોન્સ
2.
1815
આત્મીય સભા
રાજા રામમોહન રાય
3.
1825
વેદાંત કોલેજ
રાજા રામમોહન રાય
4.
1826
બ્રહ્મા સમાજ
રાજા રામમોહન રાય
5.
1826
યુવા બંગાળ આંદોલન
હેનરી લૂઈ વિલિયન
6.
1839
તત્ત્વ બોધિની સભા
દેવેન્દ્ર ઠાકુર
7.
1840
પરમહંસ મંડળી
ગોપાલ હરિદેશમુખ
8.
1843
બ્રિટિશ સાર્વજનિક સભા
દાદાભાઈ નવરોજી
9.
1851
બાલિકા વિદ્યાલય
જ્યોતિબા ફુલે
10.
1851
રહનુભાઈ માજદાયન સભા
દાદાભાઈ નવરોજી
11.
1863
મોહમ્મદન એંગ્લો લિટરેરી સોસાયટી
અબ્દુલ લતીફ
12.
1864
સાઈટિફિક સોસાયટી
સર સૈયદ અહમદખાન
13.
1866
ઈસ્ટ ઈન્ડિયા અસોશિએશન
દાદાભાઈ નવરોજી
14.
1867
પૂના સાર્વજનિક સભા
એમ . જી . રાનાડે
15.
1867
પ્રાર્થના સમાજ
કેશવ ચંદ્ર , એમજી રાનાડે , દેવેન્દ્ર ઠાકુર , પાંડુરંગ
16.
1867
વેદ સમાજ
આચાર્ય કેશવચંદ્ર સેન
17.
1873
સત્યશોધક સમાજ
જ્યોતિબા ફુલે
18.
1875
અલીઘઢ મોહમ્મદ એંગ્લો ઓરીએકટલ કોલેજ
સર સૈયદ અહમદખાન
19.
1875
આર્ય સમાજ
દયાનંદ સરસ્વતી
20.
1875
થિયોસૉફિકલ સોસાયટી
મેડમ બ્લાદ્રરણી એમ .
21.
1876
ઇંડિયન અસોશિએશન
આનંદ મોહન બોસ
22.
1883
યુનાઇટેડ ઇંડિયન કમિટી
વ્યોમેશ ચંદ્ર બેનર્જી
23.
1885
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
એ . ઑ . હ્યુમ
24.
1887
બેલુર મઠ
સ્વામી વિવેકાનંદ
25.
1885
બોમ્બે પ્રેસિડેન્ટ
ફિરોજ શાહ મેહતા , તૈયાબજી
26.
1887
ઇંડિયન સોશિયલ કોંગ્રેસ
મહાદેવ ગોવિંદ રાનાડે
27.
1889
શારદા શદન
રમા બાઈ
28.
1897
રામકૃષ્ણ મિશન
29.
1904
અભિનવ ભારત સંસ્થા
વિનાયક દામોદર સાવરકર
30.
1905
સરવેન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી
ગોપાલ કૃષ્ણ ગોખલે
31.
1906
મુસ્લિમ લીગ
આગખાન અને સલીમ અલી
32.
1907
અનુશીલન સમિતિ
ભૂપેન્દ્ર દત્ત , શ્રી વારીન્દ્ર ઘોષ
33.
1911
સોશિયલ સર્વિસ લીગ
શ્રી નારાયણ મલ્હાર દોશી
34.
1912
વિશ્વભારતી
રવીન્દ્રનાથ ઠાકુર
35.
1913
ગદર પાર્ટી
લાલા હરદયાલ માલવિયા
36.
1915
હિન્દુ મહાસભા
મદનમોહન માલવિયા
37.
1916
હોમ રૂમ લીગ
તિલક અને એની બેસન્ટ
38.
1917
વિમેન્સ ઈન્ડિયા અસોશિએશન
લેડી સદાશિવ ઐય્યર
39.
1919
ખિલાફત આંદોલન
અલીબંધુ
40.
1920
અખિલ ભારતીય ટ્રેડ યુનિયન
એન . એમ . જોષી
41.
1923
સ્વરાજ પાર્ટી
મોતીલાલ નેહરુ અને ચિતરંજનદાસ
42.
1924
હિન્દુસ્તાન રિપબ્લિક અસોશિએશન
શશીન્દ્ર સન્યાસ
43.
1924
બહિષ્કૃત હિતકારિણી સભા
બી . આર . આંબેડકર
44.
1925
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
ડૉ. હેડગવાર
45.
1926
નૌજવાન સભા
ભગત સિંહ , છબીલદાસ અને યક્ષપાલ
46.
1928
હિન્દુ સોશિયલ રિપબ્લિક અસોશિએશન
ભગત સિંહ
47.
1930
ખુદાઇ ખિદમતગાર
અબ્દુલ ગફરખાં
48.
1932
હરિજન સેવક સંઘ
49.
1936
સ્વતંત્ર શ્રમિક પાર્ટી
બી. આર . આંબેડકર
50.
1939
ફોરવર્ડ બ્લોક
51.
1942
આઝાદ હિન્દ ફૌજ
રાસબિહાર ઘોષ
52.
1943
આઝાદ હિન્દ સરકાર

FAQ : (frequently asked questions)

ગદરપાર્ટીની સ્થાપના લાલા હરદયાલ માલવિયા એ ઇસ. 1913 માં કરી હતી. 

આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ  ઇસ. 1875 માં કરી હતી. 

રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે ઇસ. 1897માં કરી હતી. 

હરિજન સેવક સંઘની સ્થાપના મહાત્મા ગાંધી એ ઇસ. 1932માં કરી હતી. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.