Pedagogy in education Quiz| શિક્ષણમાં પેડાગોજીસંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

Pedagogy in education Quiz| શિક્ષણમાં પેડાગોજીસંદર્ભે ક્વિઝ TET-1-2 માટે
Pedagogy in education Quiz| શિક્ષણમાં પેડાગોજીસંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

Pedagogy in education Quiz| શિક્ષણમાં પેડાગોજી સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

Pedagogy in education Quiz| શિક્ષણમાં પેડાગોજી સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે 

  • Pedagogy in education Quiz| શિક્ષણમાં પેડાગોજીસંદર્ભે ક્વિઝ TET-1-2 માટે 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

Pedagogy in education Quiz

0%
4 votes, 2.8 avg
106

મનોવિજ્ઞાન ટેસ્ટ

Pedagogy in education Quiz

START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

ચિત્રો,લખાણ તથા ઘન નમૂનાઓ કયા પ્રોજેકટર દ્વારા પ્રક્ષેપીત કરી શકાય ?

2 / 20

સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા કઇ છે?

3 / 20

વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના વિકસાવવા તમે શું કરશો ?

4 / 20

નીચેનામાંથી કઈ એક આદર્શ પ્રશ્નપત્રની લાક્ષણીકતા નથી ?

5 / 20

નીચેનામાંથી ક્યું એક નિદાનાત્મક કસોટીનું સોપાન નથી ?

જવાબ : પ્રસંગ નોંધ એક નિદાનાત્મક કસોટીનું સોપાન નથી.

6 / 20

પ્રશ્નપત્રની રચનાના પાયામાં શું ના હોય ?

7 / 20

નીચેનામાંથી કઇ એક સ્વમૂલ્યાંકન કરવાની પ્રક્રિયા નથી ?

8 / 20

વિદ્યાર્થીના વ્યક્તિગત ભેદ સંદર્ભે માપન કરતું મૂલ્યાંકન ક્યુ છે ?

9 / 20

સંશોધન કેવું હોવું જોઇએ ?

10 / 20

નીચેનામાંથી કયો એક સંશોધનકર્તા નો સર્વોચ્ચ ગુણ છે ?

11 / 20

સંશોધનનો ઉપયોગ શું છે ?

12 / 20

સિદ્ધિ કસોટી શાનું માપન કરે છે ?

13 / 20

"મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે,જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્વપૂર્ણ અંગ છે" આ વ્યાખ્યા કોની છે?

14 / 20

મૂલ્યાંકન ના મુખ્ય સાધનો કયા છે ?

15 / 20

સીમ્પોઝીયમ કોને કહે છે ?

16 / 20

ઐતિહાસીક સંશોધન પદ્ધતિના સોપાનો કયા છે ?

17 / 20

શિક્ષણના હાર્ડવેર સાધનોની ગણતરીમાં શેની ગણતરી ન કરી શકાય ?

18 / 20

આદર્શ શિક્ષક એ છે જે

19 / 20

શૈક્ષણિક મૂલ્યાંકનથી નીચેનામાંથી કઇ એક બાબત ફલીત થતી નથી ?

20 / 20

વિદ્યાર્થીર્માં વિકસેલ સામાજિકતાના ગુણો શાનાથી માપી શકાય ?

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.