EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે
EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે 

  • EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

0%
9 votes, 3.2 avg
247

મનોવિજ્ઞાન ટેસ્ટ

EDUCATIONAL PSYCHOLOGY

START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

નીચેનામાથી વ્યક્તિગત તફાવતનો પ્રકાર કયો છે ?

2 / 25

ઐતિહાસીક સંશોધન પદ્ધતિના સોપાનો કયા છે ?

3 / 25

લતા મંગેશકર સારી ગાયક છે.- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

4 / 25

નીચેનામાંથી શારીરિક ભિન્નતાનું આંતરીક લક્ષણ કર્યુ છે ?

5 / 25

શિક્ષણના હાર્ડવેર સાધનોની ગણતરીમાં શેની ગણતરી ન કરી શકાય ?

6 / 25

"ગાંધીજી કયારેય અસત્ય બોલ્યા ન હતા." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

7 / 25

નિધી નો સ્વભાવ નમ્ર અને વિવેકી છે.-- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

8 / 25

નીચેનામાંથી કઇ બાબત માનસિક તફાવતમાં આવતી નથી ?

9 / 25

"ગાંધીજી ઉમદા ચારીત્ર્યનુ ઉદાહરણ છે." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

10 / 25

" સુરેશ એક અંતર્મુખી વ્યક્તિ છે." -- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

11 / 25

નીચેનામાંથી વ્યક્તિગત તફાવતનો પ્રકાર કયો છે ?

12 / 25

વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે રહેલી રૂચી અને ભિન્નતાનું કારણ શું હોય છે ?

13 / 25

સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા કઇ છે?

14 / 25

" મહેશને પુસ્તક વાંચવુ ખૂબ ગમે છે." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

15 / 25

"સચીન સારૂં ક્રિકેટ રમે છે" -- આ કયા પ્રકારની વ્યક્તિગત તફાવત છે ?

16 / 25

"નયન દરેક કાર્ય કાચબાની ગતીએ કરે છે." -- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

17 / 25

નીચેનામાંથી ક્યું શારીરિક ભિન્નતાનું બાહ્ય લક્ષણ નથી ?

18 / 25

"વિનય અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે." -- આ કયા પ્રકારની વ્યક્તિગત ભિન્નતા છે ?

19 / 25

"રમેશ ઉદારમતવાદી વ્યક્તિ છે," -- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

20 / 25

"વિનોદની ગ્રહણશીલતા ખૂબ સારી છે." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? .

21 / 25

"કવિતા ઝડપથી લાગણીના પૂરમાં તણાઇ જાય છે."- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

22 / 25

વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતની માનસિક લાક્ષણીકતાઓ કઇ છે ?

23 / 25

ચિત્રો,લખાણ તથા ઘન નમૂનાઓ કયા પ્રોજેકટર દ્વારા પ્રક્ષેપીત કરી શકાય ?

24 / 25

સીમ્પોઝીયમ કોને કહે છે ?

25 / 25

મનસુખનો સ્વભાવ અતિ ઉગ્ર છે.-- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ?

Your score is

The average score is 28%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.