Psychology Quiz For TAT : QUIZ 35

Psychology Quiz For TAT
Psychology Quiz For TAT

Psychology Quiz For TAT મનોવિજ્ઞાન ટેસ્ટ ટાટ પરીક્ષા માટે

Psychology Quiz For TAT મનોવિજ્ઞાન ટેસ્ટ ટાટ પરીક્ષા માટે

  • Psychology Quiz For TAT મનોવિજ્ઞાન ટેસ્ટ ટાટ પરીક્ષા માટે

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

Psychology Quiz For TAT

0%
4 votes, 3 avg
394

પરીક્ષામાં પૂછાયેલા મનોવિજ્ઞાનના પ્રશ્નો - Questions For Psychology

Psychology Quiz For TAT

Psychology Quiz For TAT Exam

1 / 20

રેમંડ કેટલે વ્યક્તિત્વના ________________ મૂળ ગૂણ શોધ્યા છે.

2 / 20

સુપ્રસિધ્ધ મનોવૈજ્ઞાનિક સિંગમંડ ફ્રોઈડ ક્યા રાષ્ટ્રના હતા ?

3 / 20

બુધ્ધિઆંકનો ખ્યાલ કોને આપ્યો હતો ?

4 / 20

માનવીની સંપૂર્ણ 'વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટ્લે કેળવણી'  આવું કહેનાર કોણ હતા?

5 / 20

એરિક્સનનાં મતે બાળપણથી પ્રૌઢ વય સુધી વ્યક્તિત્વ ___________ તબક્કામાં વિકસે છે.

6 / 20

મનોવિજ્ઞાનની કઈ શાખા સમાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે?

7 / 20

ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ, અને આકારમાં ક્રમિક, પ્રગતિગામી અને પ્રેરણાત્મક ફેરફાર એટલે .....

8 / 20

આંતરસૂઝ દ્વારા થતું અધ્ધયન કયા મનોવૈજ્ઞાનિકે સ્મજાવ્યું ?

9 / 20

_____________ એટલે સંવેદનના અર્થઘટન વડે જ્ઞાન પામવાની ક્રિયા .

10 / 20

_______________________ સ્મૃતિમાં માહિતી આશરે 20 સેકન્ડ સુધી જળવાઈ રહે છે.

11 / 20

પ્રેરણાના  સહજવૃતિના સિધ્ધાંતનાં પ્રણેતા કોણ છે ?

12 / 20

અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ જોડાયેલું છે?

13 / 20

સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુ નો ઉપયોગ માટે જાણીતા છે ?

14 / 20

કઈ અવસ્થાને" જીવનની વસંત" તરીકે ઓળખવામાં આવે છે?

15 / 20

મેથેમેટીક્સ પ્રકારના  અભિક્રમના પ્રણેતા કોણ હતા ?

16 / 20

કુદરતમાં જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?

17 / 20

મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી ?

18 / 20

કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે?

19 / 20

નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

20 / 20

વિજ્ઞાનનો ઈતિહાસ જોતાં જ્ઞાનનો સમગ્ર જથ્થો શામાં  સમાવિષ્ટ થયેલો હતો ?

Your score is

The average score is 20%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.