Psychology Quiz For TAT : QUIZ 35 May 4, 2023May 4, 2023 by FreeStudyGuajarat.in Psychology Quiz For TAT Psychology Quiz For TAT મનોવિજ્ઞાન ટેસ્ટ ટાટ પરીક્ષા માટેPsychology Quiz For TAT મનોવિજ્ઞાન ટેસ્ટ ટાટ પરીક્ષા માટેPsychology Quiz For TAT મનોવિજ્ઞાન ટેસ્ટ ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Psychology Quiz For TAT 0% 4 votes, 3 avg 380 પરીક્ષામાં પૂછાયેલા મનોવિજ્ઞાનના પ્રશ્નો - Questions For Psychology Psychology Quiz For TAT Psychology Quiz For TAT Exam 1 / 20 માનવીની સંપૂર્ણ 'વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટ્લે કેળવણી' આવું કહેનાર કોણ હતા? સ્વામી વિવિકાનંદ મહર્ષિઅરવિંદ ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર 2 / 20 મનોવિજ્ઞાનની કઈ શાખા સમાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી 3 / 20 બુધ્ધિઆંકનો ખ્યાલ કોને આપ્યો હતો ? રેવન ટર્મન સ્ટર્ન વુડવર્થ 4 / 20 કુદરતમાં જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ અનુવંશ નિર્જીવ વારસો 5 / 20 _____________ એટલે સંવેદનના અર્થઘટન વડે જ્ઞાન પામવાની ક્રિયા . પ્રત્યક્ષીકરણ ધ્યાન વિચાર શિક્ષણ 6 / 20 વિજ્ઞાનનો ઈતિહાસ જોતાં જ્ઞાનનો સમગ્ર જથ્થો શામાં સમાવિષ્ટ થયેલો હતો ? સમાજશાસ્ત્રમાં ભૌતિકવિજ્ઞાનમાં તત્ત્વજ્ઞાનમા મનોવિજ્ઞાનમાં 7 / 20 રેમંડ કેટલે વ્યક્તિત્વના ________________ મૂળ ગૂણ શોધ્યા છે. 14 13 18 16 8 / 20 મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી ? વિલ્હેમ વુંન્ટે હિલ ગાર્ડે સી.ટી.મોર્ગને એચ. ઇ. ગેરેટ 9 / 20 ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ, અને આકારમાં ક્રમિક, પ્રગતિગામી અને પ્રેરણાત્મક ફેરફાર એટલે ..... વૃધ્ધિ વારસો વિકાસ પરિપકવન 10 / 20 અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ જોડાયેલું છે? જહોન ડ્યુઈ થોર્નડાઈક કોહલર સ્કીનર 11 / 20 કઈ અવસ્થાને" જીવનની વસંત" તરીકે ઓળખવામાં આવે છે? તરૂણાવસ્થા શિશુ અવસ્થા બલ્યાવસ્થા પ્રૌઢાવસ્થા 12 / 20 આંતરસૂઝ દ્વારા થતું અધ્ધયન કયા મનોવૈજ્ઞાનિકે સ્મજાવ્યું ? કોહલર રૂસો રૂડોલ્ફ સ્કીનર 13 / 20 નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેન ગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભ અમિત અબ્રાહમ જી.ડી.બોઆઝ 14 / 20 એરિક્સનનાં મતે બાળપણથી પ્રૌઢ વય સુધી વ્યક્તિત્વ ___________ તબક્કામાં વિકસે છે. નવ આઠ બે પાંચ 15 / 20 મેથેમેટીક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા ? થોર્નડાઈક ટી.એફ. ગિલ્બર્ટ પેસ્ટોલોજી એડર ગેઇલ 16 / 20 કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે? અધિકારવાદી સામેલગીરી વિનાની આપસુખ લાડ લડાવવાની 17 / 20 _______________________ સ્મૃતિમાં માહિતી આશરે 20 સેકન્ડ સુધી જળવાઈ રહે છે. અર્થાત્મક ટૂંકાગાળાની લાંબાગાળાની સાંવેદનિક 18 / 20 સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુ નો ઉપયોગ માટે જાણીતા છે ? કૂતરો ઘોડો ઉંદર ઘેટું 19 / 20 પ્રેરણાના સહજવૃતિના સિધ્ધાંતનાં પ્રણેતા કોણ છે ? ફ્રોઈડ વોટસન મેકડૂગલ સ્કીનર 20 / 20 સુપ્રસિધ્ધ મનોવૈજ્ઞાનિક સિંગમંડ ફ્રોઈડ ક્યા રાષ્ટ્રના હતા ? ફ્રાંસ ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલીયા સ્પેન Your score is The average score is 20% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">