Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 November 28, 2022 by FreeStudyGuajarat.in Psychology Quiz in Gujarati મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 Table of Contents Toggle Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટેPsychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.Psychology Quiz in Gujaratiઆપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટેPsychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Psychology Quiz in Gujarati 0% 15 votes, 2.9 avg 634 મનોવિજ્ઞાન ટેસ્ટ Psychology Quiz in Gujarati START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો ? જેમ્સ કૂક અને ફ્રોઇડ પેસ્ટોલોજી અને સ્કીનર આલ્ફ્રેડ બિન અને સાયમન આલ્ફેડ બીન અને ફ્રોઇડ જવાબ : બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ આલ્ફ્રેડ બિન અને સાયમન મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો. જવાબ : બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ આલ્ફ્રેડ બિન અને સાયમન મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો. 2 / 20 રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ? રસસંશોધનીકા વ્યત્પતિ કસોટી રસિકતા કસોટી રસમાપન કસોટી જવાબ : રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને રસસંશોધનીકા કહેવાય. જવાબ : રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને રસસંશોધનીકા કહેવાય. 3 / 20 મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ? ૯૦ થી ૧૦૯ ૬૦ થી ૬૯ ૧૦૦ થી વધુ ૭૦ થી ૭૯ જવાબ : મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક 60 થી 69 હોય છે. જવાબ : મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક 60 થી 69 હોય છે. 4 / 20 નીચેનામાથી કયા સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય ? ૬ થી ૧૨ વર્ષ ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષ ૭ થી ૧૫ વર્ષ ૧૮ થી ૪૦ વર્ષ જવાબ : ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષના સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય. જવાબ : ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષના સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય. 5 / 20 ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા કઇ હશે ? અતિ ઉત્તમ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ અતિવિશેષ બુદ્ધિ વિશેષ બુદ્ધિ જવાબ : ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા અતિવિશેષ બુદ્ધિ હશે . જવાબ : ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા અતિવિશેષ બુદ્ધિ હશે . 6 / 20 બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર કોણે તૈયાર કર્યું હતુ ? આલ્ફેડ બીન મેસ્લો રૂસો ટર્મને જવાબ : બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર ટર્મને તૈયાર કર્યું હતુ. જવાબ : બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર ટર્મને તૈયાર કર્યું હતુ. 7 / 20 અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઇ છે ? આલ્ફેડ બીન સ્ટેનફોર્ડ બિને સ્ટેનફોર્ડ રૂસો પેસ્ટોલોજી જવાબ : અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિને ની છે. જવાબ : અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિને ની છે. 8 / 20 વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી ? સ્કીનર ઓસ્બર્ન ઇવાન પાવલોવ મેસ્લો જવાબ : વિચાર સર્જનની પ્રવિધિ ઓસ્બર્ન મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી. જવાબ : વિચાર સર્જનની પ્રવિધિ ઓસ્બર્ન મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી. 9 / 20 સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય ? ૧૨૦ થી ૧૨૯ ૧૨૧ થી ૧૨૯ ૯૦ થી ૧૦૯ ૧૪૦ થી વધુ જવાબ : સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 90 થી 109 હોય. જવાબ : સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 90 થી 109 હોય. 10 / 20 ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ કયા પ્રકારની છે ? ક્રિયાત્મક કસોટી વ્યક્તિગત કસોટી શાબ્દિક કસોટીઓ સામુહિક કસોટીઓ જવાબ : ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ શાબ્દિક કસોટી પ્રકારની છે. જવાબ : ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ શાબ્દિક કસોટી પ્રકારની છે. 11 / 20 માનવપ્રેરણા નો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો ? મેસ્લો પેસ્ટોલોજી સ્કીનર પીયાજે જવાબ : માનવપ્રેરણા નો સિધ્ધાંત મેસ્લો મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો. જવાબ : માનવપ્રેરણા નો સિધ્ધાંત મેસ્લો મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો. 12 / 20 શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે ? સ્કીનર સિગ્મંડ ફ્રોઇડ એરીસ્ટોટલ પેસ્ટોલોજી જવાબ : શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સિગ્મંડ ફ્રોઇડ મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે. જવાબ : શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સિગ્મંડ ફ્રોઇડ મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે. 13 / 20 ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી ? સામુહિક કસોટી શાબ્દિક કસોટીઓ વ્યક્તિગત કસોટી અશાબ્દિક કસોટી જવાબ : ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ વ્યક્તિગત કસોટી પ્રકારની કસોટીઓ આપી હતી. જવાબ : ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ વ્યક્તિગત કસોટી પ્રકારની કસોટીઓ આપી હતી. 14 / 20 ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને કયા વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો ? ઇ.સ. ૧૯૧૧ ઇ.સ. ૧૯૦૫ ઇ.સ. ૧૯૦૧ ઇ.સ. ૧૯૦૨ જવાબ : ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને 1905ના વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો. જવાબ : ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને 1905ના વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો. 15 / 20 શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ? પેસ્ટોલોજી ગીજુભાઇ બધેકા રૂસો પ્લેટો જવાબ : શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર પેસ્ટોલોજી છે. જવાબ : શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર પેસ્ટોલોજી છે. 16 / 20 નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય ? ૬ થી ૧૨ વર્ષ ૧૨ થી ૧૮ વર્ષ ૬ થી ૧૫ વર્ષ ૫ થી ૯ વર્ષ જવાબ : ૬ થી ૧૨ વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય. જવાબ : ૬ થી ૧૨ વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય. 17 / 20 અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ? ૧૩૦ થી ૧૩૯ ૧૪૦ થી વધુ ૧૨૦ થી ૧૨૯ ૧૦૦ થી ઉપર જવાબ : અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 140 થી વધુ છે. જવાબ : અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 140 થી વધુ છે. 18 / 20 દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની ક્સોટીઓ છે ? સામુહિક કસોટી ક્રિયાત્મક કસોટી વ્યક્તિગત કસોટી અશાબ્દિક કસોટી જવાબ : દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ સામુહિક કસોટી પ્રકારની ક્સોટીઓ છે. જવાબ : દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ સામુહિક કસોટી પ્રકારની ક્સોટીઓ છે. 19 / 20 કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ? કોઠારી કમિશન ઇશ્વરભાઇ પટેલ સમિતિ મોતીભાઇ કમિશન શિક્ષણ ભીતરનો ખજાનો જવાબ : ઇશ્વરભાઇ પટેલ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું. જવાબ : ઇશ્વરભાઇ પટેલ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું. 20 / 20 પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ? શિશુવસ્થા યુવાનવસ્થા કિશોરાવસ્થા તરૂણાવસ્થા જવાબ :પીયાજેના મત અનુસાર શિશુવસ્થા અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. જવાબ : પીયાજેના મત અનુસાર શિશુવસ્થા અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. Your score is The average score is 18% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">