SCE PATRAKO QUIZ|મૂલ્યાંકન પત્રકો વિષે ક્વિઝ-1 November 27, 2022November 27, 2022 by FreeStudyGuajarat.in SCE PATRAKO QUIZ | SCE મૂલ્યાંકન પત્રકો વિષે ક્વિઝ 1 |TET -TAT-HTAT પરીક્ષા માટે SCE PATRAKO QUIZ | SCE મૂલ્યાંકન પત્રકો વિષે ક્વિઝ 1 |TET -TAT-HTAT પરીક્ષા માટેSCE PATRAKO QUIZ | SCE મૂલ્યાંકન પત્રકો વિષે ક્વિઝ 1 |TET -TAT-HTAT પરીક્ષા માટે SCE PATRAKO QUIZ | SCE મૂલ્યાંકન પત્રકો વિષે ક્વિઝ 1 |TET -TAT-HTAT પરીક્ષા માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 8 votes, 4.5 avg 139 SCE પત્રકો અંગે ક્વિઝ EDUCATION TET -1-2 -TAT- HTAT-HMAT પરીક્ષા માટે ઉપયોગી START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ધોરણ - 1 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - D2 પત્રક - D4 પત્રક - D3 પત્રક - D1 2 / 15 ધોરણ - 3 થી 8 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક – C પત્રક – B પત્રક – F પત્રક - D2 3 / 15 NEP 2020 સમિતિનાં અધ્યક્ષ કોણ હતા? વસુધા કામતમંજુલ કેટ્ટિમની ડો. કસ્તુરીરંગન ભાર્ગવ 4 / 15 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 પહેલા કઇ શિક્ષણ નીતી ઘડાયેલ જે હાલ સુધી અમલ માં છે? 1992 1986 1984 1964 5 / 15 ધોરણ - 3 થી 8 નું વ્યક્તિત્વ વિકાસ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક – C પત્રક – B પત્રક – D પત્રક – A 6 / 15 ધોરણ - 6 થી 8 માં વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા ગુણ હોય છે? 200 ગુણ 600 ગુણ 800 ગુણ 400 ગુણ 7 / 15 ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકની નવી ઉમર કેટલી નિચ્ચિત કરવામાં આવેલ છે? 4 3 6 5 8 / 15 ધોરણ - 1 નું પ્રગતિ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક – C પત્રક D 1 પત્રક – A પત્રક -D 2 9 / 15 શાળા શિક્ષણનું માળખુ NEP 2020 માં ક્યા પ્રકારે ગોઠવાયુ છે? 5+3+2+2 5+3+3+4 10 +2 3+2+6+3 10 / 15 સર્વગ્રાહી વિકસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક ધોરણ 1 થી 8 નું કયા નામે ઓળખાય છે? પત્રક – E પત્રક – A પત્રક – C પત્રક – F 11 / 15 શાળાકીય સર્વગ્રાહી વિકસાત્મક મૂલ્યાંકન SCE નો અમલ ગુજરાત રાજ્યમાં GCERT દ્વારા કયા વર્ષથી કરવામાં આવ્યો? જૂન - 2012 થી જૂન- 2011 થી જૂન - 2010 થી જૂન- 2009 થી 12 / 15 ધોરણ - 2 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - D 3 પત્રક - D 1 પત્રક - D 4 પત્રક - D 2 13 / 15 ધોરણ - 3 થી 5 માં વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા ગુણ હોય છે? 250 ગુણ 300 ગુણ 400 ગુણ 200 ગુણ 14 / 15 NEP 2020 અંતર્ગત બાળક ક્યા ધોરણ સુધીમાં મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબતને સર્વપ્રાથમિકતા આપવમાં આવી છે? 1 4 5 3 15 / 15 વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે? 20 32 35 40 Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED GK IN Gujarati TET-TAT-HTAT...Read More HTAT/ TET ને લગતા અગત્યના ગણિત પ્રશ્નો HTAT...Read More 20 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI કરંટ અફેર્સ 20...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">