Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2

Psychology Quiz in Gujarati મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2
Psychology Quiz in Gujarati મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2

Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે

Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે 

  • Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

Psychology Quiz in Gujarati

0%
15 votes, 2.9 avg
632

મનોવિજ્ઞાન ટેસ્ટ

Psychology Quiz in Gujarati

START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો ?

2 / 20

કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ?

3 / 20

મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?

4 / 20

અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?

5 / 20

સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય ?

6 / 20

શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે ?

7 / 20

પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ?

8 / 20

વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી ?

9 / 20

રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ?

10 / 20

૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા કઇ હશે ?

11 / 20

નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય ?

12 / 20

શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ?

13 / 20

ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ કયા પ્રકારની છે ?

14 / 20

ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી ?

15 / 20

માનવપ્રેરણા નો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો ?

16 / 20

દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની ક્સોટીઓ છે ?

17 / 20

અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઇ છે ?

18 / 20

નીચેનામાથી કયા સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય ?

19 / 20

બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર કોણે તૈયાર કર્યું હતુ ?

20 / 20

ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને કયા વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો ?

Your score is

The average score is 18%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.