Quiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-1-2TAT-HTAT પરીક્ષા માટે

Quiz about Action Research - ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટે
Quiz about Action Research - ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટે

Quiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટે

Quiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટે

  •  ક્વિઝ  TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

QUIZ

0%
3 votes, 3.7 avg
191

Action Research(Kriyatmak Sanshodhan)

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનનું બીજું સોપાન કયું છે ?

2 / 10

ક્રિયાત્મક સંશોધનનું કયું સોપાન તેનું હાર્દ ગણાય છે ?

3 / 10

"ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણ ક્ષેત્રેની નાની સિંચાઇ યોજના છે." આ વિધાન કોણે આપ્યું ?

4 / 10

સમય નિર્ધારણ, શૈક્ષણિક પ્રવૃતિ અને સમયપત્રક આ બધુ ક્યાં સોપાનમાં સમાવેશ થાય છે ?

5 / 10

ભારતમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર કોણ લાવ્યા હતા ?

6 / 10

ક્રિયાત્મક સંશોધનના પિતા કોણ ગણાય છે?

7 / 10

'જો -તો ' શરતી વિધાન કયા સોપાનમાં આવે છે?

8 / 10

ક્રિયાત્મક સંશોધન વિષે સર્વપ્રથમ પ્રકાશ કોને પાડ્યો હતો ?

9 / 10

'ઉત્કલ્પનાઓ' ક્રિયાત્મક સંશોધનનું કેટલામું સોપાન છે ?

10 / 10

વર્ગખંડમાં અને શાળામાં ઊભી થતી સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ મેળવવાની ક્રિયા એટલે શું ?

Your score is

The average score is 28%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.