REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે 2022-23

REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે
REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

  • REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 12 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
1 votes, 5 avg
28

Uncategorized

REASONING QUIZ

TET-TAT-HMAT-HTAT પરીક્ષા માટે ઉપયોગી

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 12

ગોવિંદભાઇ ને 5 પુત્રો છે. દરેક ભાઈને એક બહેન છે. જો બધા સંતાનો તથા માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં સભ્ય સંખ્યા ____હોય .

2 / 12

એક છોકરા સામે આંગળી ચીંધી શોભાએ કહ્યું કે "એ મારા સાસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે", તો એ છોકરો શોભા સાથે શું સંબંધ ?

3 / 12

એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું કે એની માતા, એ મારી સાસુની એકની એક દીકરી છે, તો કવનનો આ છોકરી સાથે ___ નો સંબંધ હોય.

4 / 12

તમારી મામાની દીકરીના ફોઇ તમારે શું થાય ?

5 / 12

મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

6 / 12

તમે કોના બાપના દીકરા?

7 / 12

ભરત સરિતાનો પુત્ર છે. સરિતા જયેશની બહેન છે. જયેશ ભરતનો શું થાય ?

8 / 12

તમે કોની માના બાપના દીકરા ?

9 / 12

એક માણસ બીજા માણસને  કહ્યું કે " તમારા ભાઇનો પુત્ર એ મારા પુત્રનો સગો ભાઈ થાય, તો બંને માણસ વચ્ચે _____ સંબંધ હોય .

10 / 12

B ની પુત્રી A છે . અને C ની માતા B છે. C નો ભાઈ D છે, તો D નો A સાથે શો સંબંધ છે ?

 

11 / 12

જો N એ A ની બહેન છે અને A એ વ્યક્તિ Q ની પત્ની છે. Q એ B નો પુત્ર છે, તો A અને B વચ્ચે ____ સંબંધ હોય .

12 / 12

મુકેશની માતા રીટાના પિતાની એક માત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના ___ થાય.

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 18%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.