REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે 2022-23 November 23, 2022November 23, 2022 by FreeStudyGuajarat.in REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે Table of Contents Toggle REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેREASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ REASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેREASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેREASONING QUIZ | રિજનિંગ ક્વિઝ લોહી સંબંધ વિષે | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 12 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 1 votes, 5 avg 28 Uncategorized REASONING QUIZ TET-TAT-HMAT-HTAT પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 12 B ની પુત્રી A છે . અને C ની માતા B છે. C નો ભાઈ D છે, તો D નો A સાથે શો સંબંધ છે ? પિતા દાદા પુત્ર ભાઈ 2 / 12 એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું કે એની માતા, એ મારી સાસુની એકની એક દીકરી છે, તો કવનનો આ છોકરી સાથે ___ નો સંબંધ હોય. કાકા પતિ ભાઈ પિતા 3 / 12 ભરત સરિતાનો પુત્ર છે. સરિતા જયેશની બહેન છે. જયેશ ભરતનો શું થાય ? મામી મામા કાકી કાકા 4 / 12 તમે કોની માના બાપના દીકરા ? ભત્રીજો બહેન ભાણેજ ભાઈ 5 / 12 એક માણસ બીજા માણસને કહ્યું કે " તમારા ભાઇનો પુત્ર એ મારા પુત્રનો સગો ભાઈ થાય, તો બંને માણસ વચ્ચે _____ સંબંધ હોય . કાકા- ભત્રીજો ભાઈ-ભાઇનો આ પૈકી કોઈ નહી મામા-ફોઈના ભાઇ 6 / 12 જો N એ A ની બહેન છે અને A એ વ્યક્તિ Q ની પત્ની છે. Q એ B નો પુત્ર છે, તો A અને B વચ્ચે ____ સંબંધ હોય . પુત્રવધુ અને સસરા મા-દીકરો માતા-પુત્રી પતિ -પત્ની 7 / 12 તમારી મામાની દીકરીના ફોઇ તમારે શું થાય ? મા મામી બહેન ફોઇ 8 / 12 મુકેશની માતા રીટાના પિતાની એક માત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના ___ થાય. મામા પિતા ભાઈ ફૂઆ 9 / 12 મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ? ભાણેજ ફોઇ ભત્રીજી બેન 10 / 12 તમે કોના બાપના દીકરા? માતા ભાઈ કાકા પિતા 11 / 12 એક છોકરા સામે આંગળી ચીંધી શોભાએ કહ્યું કે "એ મારા સાસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે", તો એ છોકરો શોભા સાથે શું સંબંધ ? પિતા ભાઈ ભત્રીજો પુત્ર 12 / 12 ગોવિંદભાઇ ને 5 પુત્રો છે. દરેક ભાઈને એક બહેન છે. જો બધા સંતાનો તથા માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં સભ્ય સંખ્યા ____હોય . 10 9 8 13 આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 18% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">