NUMERIC SERIES PART:2 FOR ALL COMPETITIVE EXAM સંખ્યા શ્રેણી (માનસિક યોગ્યતા કસોટી) સ્પર્ધાત્મક પરીક્ષા માટે
NUMERIC SERIES PART : 2 NUMERIC SERIES : સંખ્યા શ્રેણી એટલે કોઈ ચોક્કસ ગાણિતિક નિયમ મુજબ બદલાતી સંખ્યાઓની ગોઠવણીને શ્રેણી NUMERIC SERIES કહે છે. સંખ્યા શ્રેણી NUMERIC SERIES ની રચનામાં વિવિધ પ્રકારની ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે …