NUMERIC SERIES PART:2 FOR ALL COMPETITIVE EXAM સંખ્યા શ્રેણી (માનસિક યોગ્યતા કસોટી) સ્પર્ધાત્મક પરીક્ષા માટે

NUMERIC SERIES
NUMERIC SERIES PART : 2

Table of Contents

NUMERIC SERIES : સંખ્યા શ્રેણી એટલે કોઈ   ચોક્કસ ગાણિતિક નિયમ મુજબ બદલાતી સંખ્યાઓની ગોઠવણીને શ્રેણી NUMERIC SERIES કહે છે.  

  • સંખ્યા શ્રેણી NUMERIC SERIES ની રચનામાં વિવિધ પ્રકારની ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, … નો વર્ગ તથા ઘન કરતાં અનુક્રમે નીચે પ્રમાણે શ્રેણી મળે : 

  • 1, 4, 9, 16, 25, 36, 49 … તથા 1, 8, 27, 64, 125, 216, 343…

  • આજ પ્રમાણે કોઈ નિશ્ચિત સ્ંખ્યામાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરતાં રચી શકાય.

  • 3, 3 + 4= 7, 7 + 4 = 11, 11 + 4 = 15, 15 +4 = 19 .. આમ, 3 માં ચોક્કસ સંખ્યા 4 ઉમેરતાં નીચે મુજેબ ની સંખ્યા શ્રેણી  મળે. 

  • 3 ,7, 11, 15, 19, 23, 27, 31 …કેટલીકવાર કોઈ નિશ્ચિત સંખ્યા વડે ગુણાકાર તેમજ ભાગાકાર કરવાથી શ્રેણીની રચના કરી શકાય. 

  • ગાણિતિક રીતે જોતાં

    NUMERIC SERIES

    સંખ્યા શ્રેણી મુખ્યત્વે બે પ્રકારની હોય છે:

  • 1) સમાંતર સંખ્યા શ્રેણી 

  • 2) સમગુણોત્તર સંખ્યા શ્રેણી  

(1) સમાંતર સંખ્યા શ્રેણી NUMERIC SERIES :

જે શ્રેણીના કોઈ પદ અને તેના આગળના પદ વચ્ચેનો તફાવત અચલ રહેતો હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી ( NUMERIC SERIES ) કહેવાય.

ઉદાહરણ : 3 , 8, 13, 18, 13 ,28, 33, 38 … 

અહી જોઈ શકાય છે કે શ્રેણીના બે ક્રમિક પદ અર્થાત પાસપાસેના આબે પદ વચ્ચેનો તફાવત હંમેશા સમાન અર્થાત અચલ છે. આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય.

અત્રે યાદ રહે કે સમાંતરશ્રેણીના પ્રથમ પદને ‘a’  તથા બે ક્રમિક પદ વચ્ચેના તફાવત ને સામાન્ય તફાવત કહેવાય. તેને સ્ંકેતમાં ‘d ‘ વડે દર્શાવાય. 

સમાંતર શ્રેણીનું છેલ્લું પદ nમુ પદ Tn = a + (n- 1 )d વડે  મેળવવામાં આવે છે.

(2) સમગુણોત્તર સંખ્યા શ્રેણી: NUMERIC SERIES જે શ્રેણીમાં કોઈ પદ અને તેના પુરોગામી પદનો ગુણોત્તર અચલ રહેતો હોય તો તેને સમગુણોત્તર શ્રેણી કહેવાય.

અહી, 2, 22  23 2 થી બનેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી કહેવાય.

આ શ્રેણીને નીચે મુજબ પણ રજૂ કરી શકાય : 2, 4, 8, 16, 32, 64, … 

અત્રે જોઈ શકાય છે કે ઉપરોક્ત શ્રેણીના ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર સમાન છે. 

આમ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ પદ ‘a’ તથા સામાન્ય ગુણોત્તરને ‘r’ વડે દર્શાવાય છે: 

સમગુણોતર શ્રેણીનું nમુ પદ 

Tn = a (rn-1 ) વડે મેળવવામાં આવે છે.

 

આ ઉપરાંત પરીક્ષામાં નીચેની NUMERIC SERIES શ્રેણીને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે:

  1. દ્વિમજલી સમાંતર સંખ્યા શ્રેણી  : NUMERIC SERIESઆ પ્રકારની શ્રેણીમાં બે ક્રમિક સંખ્યાઓના તફાવતથી મળતી શ્રેણી સમાંતર શ્રેણી હોય છે. 3, 6, 11, 18, 27, 38, 51 … અહી શ્રેણીના ક્રમિક પદમાં 3, 5, 7, 9 … આયુગ્મ એટલે કે એકી સંખ્યા ઉમેરતાં શ્રેણીના આગળના પદ મળશે.
  2. સમાંતર – સમગુણોત્તર સંખ્યા શ્રેણી :NUMERIC SERIES આ પ્રકારની  શ્રેણીમાં  આગળનું પદ મેળવવા માટે  પાછળના પદને  કોઈ નિશ્ચિત  સંખ્યા ઉમેરી તેને  અન્ય  સંખ્યા   વડે ગુણવામાં આવે છે. ઉદાહરણ : 3, 9, 21 , 45 ,93, 189, 381… 

    એટ્લે  દરેક પદને 2 વડે ગુણી અને  3  ઉમેરતા  જતાં આગળનું  પદ મળે છે. 

  3. ગુણોત્તર -સમાંતર શ્રેણી:NUMERIC SERIES આ પ્રકારની શ્રેણી માં આગળનું પદ મેળવવા માટે પાછળના પદને કોઈ નિશ્ચિત સંખ્યા વડે ભાગીને કોઈ સંખ્યા બાદ કરેલી અથવા ઉમેરેલી હોય છે. ઉદાહરણ : 282 , 142, 72, 37, 19.5, 10.75 .. 

  4. મિશ્ર શ્રેણી :  આ પ્રકારની  શ્રેણી બે અલગ અલગ પ્ર્કારની મિશ્ર સભ્યોથી બનેલી હોય છે. ઉદાહરણ : 3, 4, 7, 8, 11, 16, 15, 32, 19, 64, 23, અહી અયુગ્મ સ્થાને શ્રેણીના પદ 3, 7, 11, 15, 19  જે સામાન્ય તફાવત 4 ધરાવતી શ્રેણી સમાંતર શ્રેણી છે. તેમજ યુગ્મ સ્થાને આવેલા ઘટકો 4, 8, 16, 32, 64 જે સામાન્ય ગુણોત્તર 2 ધરાવતી ગુણોત્તર શ્રેણી છે.

  • NUMERIC SERIES ની ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ ટેસ્ટ આપો અને પરીક્ષાની તૈયારી કરો.
  • બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.
0%
21 votes, 4 avg
397

NMMS : માનસિક યોગ્યતા કસોટી -1.શ્રેણી પૂર્ણ કરો. ભાગ : ૨

NMMS : MAT : NUMERIC SERIES : PART : 2

1 / 25

3, 6, 9, 12, _______

2 / 25

4, 10, 28, ___, 244, 730

3 / 25

8, 1, 9, 10, 19, 29, ___, 77, 125, 202

4 / 25

2, 12, 22, 32, ___________

5 / 25

2, 4, 8, 16, 32,64, ____, 256, 512

6 / 25

7, 9 , 16, 25, ____, 66, 107, 173

7 / 25

1 , 2 , 4 , 7 , 11 , ___, 22 , 29 ..

8 / 25

49, 48, 46, 43, 39, ___, 28 , 21 ,13

9 / 25

1 ,2, 3, 2, 3, 5, 3, 4, 7, 4, 5, ____

10 / 25

99, 98 , 96, 93, 89, ____, 78, 71, 63

11 / 25

4, 10, 28, ___, 244, 730

12 / 25

1, 2, 4, 6, 8, 16, 32, ___, 128, 256, 512

13 / 25

11, 13,17, 19, 23, 29, 31, 37, ____, 43, 47, 51

14 / 25

6, 18, 24, 9, 27, 33, 11, ___, 39, 12, 36, 42

15 / 25

3, 10, ___, 30, 43, 58, 75

16 / 25

7, 27, 42, 52,_________

17 / 25

10, 14, 28, 32, 64, 68, 136, ____, 280, 284

18 / 25

4, 6 , 10, 18, 34, ____, 130, 256

19 / 25

8, 15, 28,53,___,199, 392

20 / 25

2, 5, 9, 8, 11, 15, 14, 17, 21, ____, 23 ,27

21 / 25

7, 7, 14, 42, 168, ___, 5040,

22 / 25

2, 6, 12, 20, 30, 42, 56, __90, 110, 132

23 / 25

14, 16, 19, 24,31,____,55, 72,

24 / 25

6, 11, 16,  21 _______

25 / 25

4, 196, 16, 144, 36, 100, 64, ___, 324, 400

Your score is

The average score is 46%

0%

આપનો ભિપ્રાય આપશો.

2 thoughts on “NUMERIC SERIES PART:2 FOR ALL COMPETITIVE EXAM સંખ્યા શ્રેણી (માનસિક યોગ્યતા કસોટી) સ્પર્ધાત્મક પરીક્ષા માટે”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.