HOW TO DOWNLOAD AND REGISTER IN G-Shala Application? 1ST IN GUJARATI
https://www.youtube.com/watch?v=Fg8ziIlU8gQ G-SHALA APPLICATION આ પોસ્ટમાં G-Shala Application કેવી રીતે ડાઉનલોડ કરવી તે વિષે જોઈશું. G-Shala Application તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. G-Shala Application ડાઉનલોડ કરો: G-Shala Application નું પૂરું નામ ગુજરાત સ્ટુડન્ટ્સની હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન છે. ટેકનોલોજી ક્ષેત્રે તેજી …