ગુજરાત સ્ટેમ ક્વિઝ 2021 | The Gujarat STEM Quiz 2021,Entry and Eligibility, Subject, Syllabus

આ પોસ્ટમાં ગુજરાત સ્ટેમ ક્વિઝ વિષે વાંચશો અને જાણશો ગુજરાત સ્ટેમ ક્વિઝ 2021 The Gujarat STEM Quiz 2021,Entry and Eligibility, Subject, Syllabus વિષે વિગતે જાણીએ.

ગુજરાત સ્ટેમ ક્વિઝ 2021 | The Gujarat STEM Quiz 2021,Entry and Eligibility, Subject, Syllabus

ગુજરાત સ્ટેમ ક્વિઝ 2021 વિષે 

ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.

ગુજરાત સ્ટેમ ક્વિઝનું ધ્યેય

વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે

ગુજરાત સ્ટેમ ક્વિઝ 2021 | The Gujarat STEM Quiz 2021,Entry and Eligibility, Subject, Syllabus

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ બોર્ડ અથવા માધ્યમના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકે છે. કોઈ પણ પ્રકારની નોંધણી ફીઝ રાખવામાં આવેલ નથી.

Students from IX to XII Standard from any boards or medium in Gujarat can participate in the Quiz. There will be no registration fees.

ગુજરાત સ્ટેમ ક્વિઝના ઉદ્દેશો / Objectives of the Gujarat STEM Quiz

 • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
 • ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને મહત્વ આપવું
 • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
 • વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
 • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. 
 • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ક્વિઝનું નામ ગુજરાત સ્ટેમ ક્વિઝ
પરીક્ષા કોના દ્વારા
Gujarat Council on Science & Technology
કયા ધોરણ માટે
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ
ઉદ્દેશ
ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને મહત્વ આપવું સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
કયા માધ્યમ માટે
કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓને આવરવા
સિલેબસ-અભ્યાસક્રમ
સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.
ઈનામ
1 કરોડ સુધી

આકર્ષક ઇનામો :

 • ગુજરાત સ્ટેમ ક્વિઝ એવોર્ડ્સ રૂ. 1.0 કરોડ
 • રાજ્ય સ્તર વિજેતા ટીમ આપવામાં આવશે ટચ સ્ક્રીન i-5 લેપટોપ
 • રનર અપ ટીમને i-5 લેપટોપ આપવામાં આવશે
 • રેસ્ટ 4 અંતિમ ભાગ લેનાર ટીમ i-3 લેપટોપ આપવામાં આવશે
 • ટોચના 1000 વિદ્યાર્થીઓને જમવા અને સાથે અલ્પાહાર અને મેરિટ એક પ્રમાણપત્ર અને SCIENCE CITY નો મફત પ્રવાસ આપવામાં આવશે 
 • જિલ્લા સ્તરની વિજેતા ટીમને આઇપેડ આપવામાં આવશે
 • રાજ્ય સ્તરની ટીમ (6 ટીમો) જેવી પ્રખ્યાત આરએન્ડડી સંસ્થાની મુલાકાત લેવાની તક મળશે
  ઇસરો/ડીઆરડીઓ / ટીઆઈએફએસી વગેરે.
 • બધા સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે

વિષય / અભ્યાસક્રમ / Subject/ Syllabus

સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.

ગુજરાત સ્ટેમ ક્વિઝ માટે જરૂરી Question Bank PDF

ગુજરાત સ્ટેમ ક્વિઝ માટે જરૂરી Question Bank માટે ની PDF અહીથી ડાઉનલોડ કરો. 

Frequently Asked Questions (FAQ)

જવાબ: ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આપી શકશે. 

જવાબ : કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આપી શકશે.

જવાબ : હા ગુજરાત સ્ટેમ ક્વિઝ માટે ઈનામ મળશે. જુદાજુદા લેવેલે જુદું જુદું. 

જવાબ: સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે

Science, Technology, Engineering, and Mathematics is a broad term used to group together these academic disciplines. Unlike traditional education experiences in which subject areas are concentrated on separately, STEM education emphasizes technology and integrates subjects in ways that connect disciplines and relate them to each other. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.