9.થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.

થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.

થોર રણપ્રદેશમાં ઊગી શકે છે
કાંટાળી વનસ્પતિ
  • તેનાં પર્ણો નાનાં અને ઓછાં હોય છે.
  • પાણીની અછતના સમયે પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે,
  • જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે.
  • પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણ કરે છે.
  • તેના માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે.
  • આમ, થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણપ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે.
  • તેથી થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.