વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે June 1, 2023June 1, 2023 by FreeStudyGuajarat.in વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે Table of Contents Toggle વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટેક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.QUIZઆપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સEDUCATIONAL PSYCHOLOGY QUIZ વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટેક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! QUIZ 0% 4 votes, 4.3 avg 210 PERSONALITY (VYAKTITVA) નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 10 કપિલ મુનિએ નીચેનાંમાંથી વ્યક્તિત્વના કયા પ્રકારો આપેલ છે? સત્વગુણી તમામ રજસગુણી તમસગુણી 2 / 10 રાજનેતા, સમાજસેવક, સારા વેપારી વગેરેનો કયા વ્યક્તિત્વમાં સમાવેશ થયા છે ? એક પણ નહી અંતર્મુખી બહિર્મુખી ઉભયમુખી 3 / 10 Persona શબ્દનો અર્થ શું થાય છે? પ્રેરણા માસ્ક અથવા મોહરું વ્યક્તિત્વ બુધ્ધિ 4 / 10 પી.વી. યુંગ દ્વારા વ્યક્તિત્વના કેટલા પ્રકારો આપેલ છે? 3 2 5 4 5 / 10 વ્યક્તિત્વ માપન માટેનો 'મનોવિશ્લેષણાત્મક' સિધ્ધાંત કોણે આપ્યો ? રોજર્સ લેવિન ફ્રોઈડ મેસ્લો 6 / 10 વ્યક્તિત્વ કઈ ભાષાનો શબ્દ ગણાય છે? ગુજરાતી હિન્દી લેટિન ગ્રીક 7 / 10 શંકાશીલ સ્વભાવ અને ક્યારેય સહાસ ન કરવો કયા પ્રકારના વ્યક્તિત્વનો પ્રકાર છે? એક પણ નહી અંતર્મુખી ઉભયમુખી બહિર્મુખી 8 / 10 વૈજ્ઞાનિક, લેખકો ,દાર્શનિકો વગેરેનો કયા વ્યક્તિત્વમાં સમાવેશ થાય છે ? અંતર્મુખી ઉભયમુખી બહિર્મુખી તમામ 9 / 10 શેલ્ડને શેના આધારે વ્યક્તિત્વના પ્રકારો આપેલ છે? શરીરની રચના વૃધ્ધિના આધારે એકપણ નહી વિકાસના આધારે 10 / 10 'વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન' આ વ્યાખ્યા કોણે આપી છે ? એકપણ નહી વોરેન રેક્સરોક ઓલપાર્ટ Your score is The average score is 23% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">