વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે

વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે
વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે

વ્યક્તિત્વ PERSONALITY અંગે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે

ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે

  •  ક્વિઝ  TET-1-2- TAT-HTAT પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

QUIZ

0%
4 votes, 4.3 avg
210

PERSONALITY (VYAKTITVA)

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

કપિલ મુનિએ નીચેનાંમાંથી વ્યક્તિત્વના કયા પ્રકારો આપેલ છે?

2 / 10

વ્યક્તિત્વ માપન માટેનો 'મનોવિશ્લેષણાત્મક' સિધ્ધાંત કોણે આપ્યો ?

3 / 10

રાજનેતા, સમાજસેવક, સારા વેપારી વગેરેનો કયા વ્યક્તિત્વમાં સમાવેશ થયા છે ?

4 / 10

પી.વી. યુંગ દ્વારા વ્યક્તિત્વના કેટલા પ્રકારો આપેલ છે?

5 / 10

વ્યક્તિત્વ કઈ ભાષાનો શબ્દ ગણાય છે?

6 / 10

વૈજ્ઞાનિક, લેખકો ,દાર્શનિકો વગેરેનો કયા વ્યક્તિત્વમાં સમાવેશ થાય છે ?

7 / 10

શંકાશીલ સ્વભાવ અને ક્યારેય સહાસ ન કરવો કયા પ્રકારના વ્યક્તિત્વનો પ્રકાર છે?

8 / 10

'વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન' આ વ્યાખ્યા કોણે આપી છે ?

9 / 10

શેલ્ડને શેના આધારે વ્યક્તિત્વના પ્રકારો આપેલ છે?

10 / 10

Persona શબ્દનો અર્થ શું થાય છે?

Your score is

The average score is 23%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.