સુધાંશુ ધુલિયા અને જમશેદ બુર્જોર પારડીવાલા
સમજૂતી :
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તાજેતરમાં ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જમશેદ બુર્જોર પારડીવાલાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.