ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યુયોર્ક
સમજૂતી :
IBMના ચેરમેન અરવિંદ ક્રિષ્ના, 60, તાજેતરમાં ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂયોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં “ક્લાસ બી ડિરેક્ટર” તરીકે ચૂંટાયા છે. તેઓ 31 ડિસેમ્બર 2023 સુધી આ પદ પર રહેશે. તેઓ હાલમાં IBM ના અધ્યક્ષ અને CEO તરીકે સેવા આપી રહ્યા છે.