1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ
1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2023 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

0%
0 votes, 0 avg
23

CURRENT AFFAIRS

1 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

2 / 10

IMF વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, 2023માં ભારતનો વિકાસ દર કેટલો છે?

3 / 10

તાજેતરમાં NMDC ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

4 / 10

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસની શરૂઆત કયા શહેરમાં થઈ હતી?

5 / 10

ભારતમાં કયું રાજ્ય જાતિ-આધારિત સર્વેક્ષણ (CBS) હાથ ધરે છે?

6 / 10

કયા રાજ્યે આગામી નાણાકીય વર્ષથી બેરોજગાર યુવાનોને માસિક ભથ્થું આપવાની જાહેરાત કરી?

7 / 10

પ્રજાસત્તાક દિવસ 2023 માટે કયા રાજ્ય/યુટીની ઝાંખીએ શ્રેષ્ઠ ઝાંખીનો પુરસ્કાર જીત્યો?

8 / 10

તાજેતરમાં કયા ભારતીય બેટ્સમેને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?

9 / 10

સૂર્યનું અવલોકન કરનાર પ્રથમ ભારતીય અવકાશ મિશનનું નામ શું છે?

10 / 10

કયા રાજ્યએ આગામી નાણાકીય વર્ષથી બેરોજગાર યુવાનોને માસિક ભથ્થું આપવાની જાહેરાત કરી?

Your score is

The average score is 30%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.