31 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

30 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ
30 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

31 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

31 JANUARY CURRENT AFFAIRS 2023 GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2023 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

31 JANUARY CURRENT AFFAIRS 2023

0%
0 votes, 0 avg
12

CURRENT AFFAIRS

31 JANUARY CURRENT AFFAIRS 2023 QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

ગુજરાત પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા “ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર” ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

2 / 10

રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નવું નામ શું છે?

3 / 10

2023માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત દિલીપ મહાલનાબીસ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા?

4 / 10

કઈ સંસ્થાએ ‘વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2023’ રિપોર્ટ બહાર પાડ્યો?

5 / 10

ભારતે રેડિયો અને ટીવી પ્લેટફોર્મમાં વિવિધ શૈલીના કાર્યક્રમોની આપ-લે કરવા માટે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા?

6 / 10

આગામી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કયા રાજ્યમાં શરૂ થશે?

7 / 10

અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે કયા દેશને હરાવીને ટાઇટલ જીત્યું?

8 / 10

મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 નો ખિતાબ કયા દેશે જીત્યો?

9 / 10

ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ 2023 નું મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે?

10 / 10

ભારતે વાર્ષિક 12 ચિત્તા રજૂ કરવા માટે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે?

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.