નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ
સમજૂતી :
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટને ગતિ શક્તિ યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવા માટે તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. ડીમ્ડ યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અપગ્રેડ કરવામાં આવશે. હવે યુનિવર્સિટીનું નામ બદલીને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય કરવામાં આવ્યું છે.