21 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

21 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ
21 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

21 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ| કરંટ અફેર્સ ક્વિઝ

21 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 9 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
3 votes, 5 avg
10

CURRENT AFFAIRS

21 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

નોર્થ ઈસ્ટ ઓલિમ્પિક ગેમ્સમાં કયું રાજ્ય ટોચ પર છે?

2 / 10

ISRO એ ગગનયાન મિશનના ક્રૂ મોડ્યુલના સુરક્ષિત ઉતરાણ માટે શું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું?

3 / 10

વિશ્વ દૂરદર્શન દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?

4 / 10

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં રાજસ્થાનનો કયો જિલ્લો પ્રથમ ક્રમે છે?

5 / 10

દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઈટમાં બોલિવૂડના કયા અભિનેતાને 'સુપરસ્ટાર ઓફ ધ ડીકેડ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?

6 / 10

સર્વો માસ્ટર્સ ગોલ્ફ ટુર્નામેન્ટ 2022 નું પ્રો-એએમ ટાઇટલ કોણે જીત્યું છે?

7 / 10

વિમેન્સ પ્રો ગોલ્ફ (WPG) ટૂરના અંતિમ તબક્કામાં કઈ મહિલા ખેલાડીએ જીત મેળવી છે?

8 / 10

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ડોની પાલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, આ એરપોર્ટ ક્યાં આવેલું છે?

9 / 10

સિને જગતની કઈ પીઢ અભિનેત્રીનું તાજેતરમાં 78 વર્ષની વયે અવસાન થયું?

10 / 10

રાજસ્થાનના કયા જિલ્લામાં પ્રથમ વખત રાજ્ય કક્ષાની ત્રણ સ્પર્ધાઓ યોજાઈ રહી છે?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 10%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.