22 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

22 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ
22 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

22 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ| કરંટ અફેર્સ ક્વિઝ

22 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 9 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
2 votes, 3 avg
34

CURRENT AFFAIRS

22 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે કોને 'ગાંધી મંડેલા' પુરસ્કારથી સન્માનિત કર્યા છે?

2 / 10

નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022 (NRI 2022) રિપોર્ટમાં ભારતનો ક્રમ શું છે?

3 / 10

48મી નેશનલ જુનિયર વોલીબોલ ચેમ્પિયનશિપમાં કઈ રાજ્યની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો?

4 / 10

નીચેનામાંથી કયા નવલકથાકારને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત JCB સાહિત્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે?

5 / 10

10,000 સ્કાય ફીટ પરથી કૂદીને ઈતિહાસ સર્જનાર દેશની પ્રથમ મહિલા સ્કાયડાઈવર કોણ બની?

6 / 10

કઈ બેંકે તાજેતરમાં ASPL અને તેની પેટાકંપની AFPL સાથે ભાગીદારી કરી છે?

7 / 10

તાજેતરમાં ચૂંટણી કમિશનર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો?

8 / 10

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે તાજેતરમાં કોણે ચાર્જ સંભાળ્યો છે?

9 / 10

જલ-જીવન મિશનમાં ભારતના કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે?

10 / 10

કયા રાજ્યની ક્રિકેટ બહેરા ટીમે T20 નેશનલ ચેમ્પિયનશિપ 2022 ટ્રોફી જીતી છે?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 13%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.