7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ
7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

Table of Contents

7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2023 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

0%
0 votes, 0 avg
13

CURRENT AFFAIRS

7 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 8

ભારત સરકારના કયા મંત્રાલયના અલ્કેશ કુમાર શર્માએ G20 સાયબર સિક્યોરિટી એક્સરસાઇઝ એન્ડ ડ્રિલનું ઉદ્ઘાટન કર્યું છે?

2 / 8

ભારતના કયા પાડોશી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે?

3 / 8

કઈ ટેકનોલોજી કંપનીએ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ એન્થ્રોપિકમાં $300 મિલિયનનું રોકાણ કર્યું છે?

4 / 8

નીચેનામાંથી કયા રાજ્યના ઇસ્લામ નગરનું નામ બદલીને જગદીશપુર રાખવામાં આવ્યું છે?

5 / 8

આમાંથી કઈ રાજ્ય સરકાર અને પતંજલિ ફૂડ્સ લિમિટેડે પામ ઓઈલની ખેતી અને પ્રોસેસિંગ માટેના ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે?

6 / 8

નીચેનામાંથી કયો દેશ વર્ષ 2027માં ફૂટબોલ એશિયન કપની યજમાની કરશે?

7 / 8

કઈ વીમા કંપનીએ તાજેતરમાં “પે એઝ યુ ડ્રાઇવ” પોલિસી લોન્ચ કરી છે?

8 / 8

ભારતના પ્રવાસન મંત્રીનું નામ આપો, જેમણે તાજેતરમાં વિઝિટ ઈન્ડિયા યર 2023 પહેલ શરૂ કરી.

Your score is

The average score is 23%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.