ANS : પદ્મ ભૂષણ- પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત જાણીતા ગાયિકા વાણી જયરામનું નિધન થયું છે. વાણી જયરામે તમિલ, મરાઠી, તેલુગુ, હિન્દી અને ભોજપુરી સહિત એક ડઝનથી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે.