MOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે February 7, 2023February 7, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 28આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 28 0% 0 votes, 0 avg 35 MOCK TEST : 28 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 Don’t enter the room ---------- it is cleaned until and if Because 2 / 25 જેમાં ક્રિયાપદ કર્તા પ્રમાણે જાતિ અને વચન લેતું હોય તેવો વાક્ય પ્રયોગ કયો છે ? ભાવેપ્રયોગ કર્તરી પ્રયોગ કર્મણિ પ્રયોગ પ્રેરક વાક્યપ્રયોગ 3 / 25 The iron out means to ---------- Complete small details make problems to be strong plan ahead 4 / 25 This village is only --------------- by river .. Achievable attainable accessible obtainable 5 / 25 You must obey me ------------ you are in my house as long as As as soon as even if 6 / 25 One who specialize in birds . naturalist ornithologist meteorologist biologist 7 / 25 (8)2/3 ની કિંમત જણાવો ¼ 4 64 16 8 / 25 He has got a pen , ------ he ? hasn’t Will haven’t wont 9 / 25 સેન્ટીગ્રેટ અને ફેરનહિટ માં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી 25=73 5 = 41 100 = 212 0 સેન્ટિ = 32 ફેરન 10 / 25 અંગ્રેજી શબ્દો માંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? લાઇબ્રેરી હાઈડ્રોજન હાઇસ્કૂલ હાઇકોર્ટ 11 / 25 Find the odd one calculus Geometry algebra thermodynamics 12 / 25 નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય 42437 81225 20164 32761 13 / 25 Select correct option : ‘ an animal having four legs ‘ necropolis quadruped paedotrophy Oviparous 14 / 25 ‘સાંપના ભારા ‘ એકાંકી સંગ્રહના સર્જક કોણ છે ? વિનોદ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી 15 / 25 Gandhi fought for -------- freedom of our country . The a none. an 16 / 25 શેમાં લોકસેવક રવિશંકર મહારાજ ની અનુભવ કથાઓનું સાહિત્યકાર મેઘાણી એ વાર્તારૂપે નિરૂપણ કર્યું છે ? સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ કંકાવટી માણસાઈ ના દિવ્ય 17 / 25 Change the degree : she is the dullest girl in the class She is a duller girl in the whole class She is as dull as any other girl in the class Very few girl in the class are as dull as she No other girl in the class is as dull as she 18 / 25 The lion is in the cage. Choose the noun of the underline word. common noun abstract noun material noun Proper noun 19 / 25 36 છોકરાઓને એક કામ કરતાં 49 દિવસ થાય છે . જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ ? 48 58 42 60 20 / 25 X વર્ષ pehla પિતા અને બે પુત્રોની ઉમરનો સરવાળો y વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો ----- વર્ષ થાય x +y +2 y -3 x +6 3 x +y +6 x + 3 y +6 21 / 25 સમુદ્ર નું પટ ઠાલું થયું , તે અગાધ જળ, સ્વામી !કયા ગયું? રેખાંકિત પદ ઓળખાવો નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણ પરિણામવાચક વિશેષણ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ 22 / 25 Select the correct spelling fabuleas fablous Fabullous fabulous 23 / 25 ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ઉમેદવારને કોમર્શિયલ પાયલોટ ની તાલીમ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? 15 લાખ 25 લાખ 20 લાખ 10 લાખ 24 / 25 The success or failure of a film does not depend ------ the actors only. on upon by In 25 / 25 સાચો વિરોધી શબ્દ કયો : ઊખર કખર ફળદ્રુપ ખર વેરાન Your score is The average score is 24% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">