MOCK TEST : 29 BHASHA GUJARATI VYAKARAN QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 28 FOR TET-TAT EXAM
MOCK TEST 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 29 BHASHA GUJARATI VYAKARAN QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 29 BHASHA GUJARATI VYAKARAN QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 29 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 29 ગુજરાતી વ્યાકરણ

0%
8 votes, 3.8 avg
389

MOCK TEST : 29(BHASHA)

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

વાક્યનો પ્રકાર ઓળખાવો : "મારે બહારગામ જવાનું છે ."

2 / 25

સંયોજકનો પ્રકાર ઓળખાવો :'તમે ઉદારતા બતાવી એટલે એમણે તમને માફ કર્યા.

3 / 25

સાચી જોડણી શોધો

4 / 25

વાક્યમાં વિભક્તિ ઓળખવો : ' રાત્રે ઘરમાં દીવો બળે છે.'

5 / 25

સંજ્ઞા ઓળખવો : ' સૂરજનો તાપ આકરો છે.'

6 / 25

સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો : ગઢપણ

7 / 25

વિશેષણ ઓળખાવો : 'ત્યાં ઘણાં રસ્તાઓ ખરાબ છે.'

8 / 25

સમાનર્થી શબ્દ આપો :  તેગ

9 / 25

નિપાત ઓળખાવો : 'સમારંભમાં તે સાવ એકલો પડી ગયો હતો . '

10 / 25

રૂઢિપ્રયોગ નો અર્થ આપો : દાંતે તરણું લેવડાવવું

11 / 25

સંયોજન નો પ્રકાર ઓળખાવો : ' હું ગયો તો પણ તે ન મળ્યા.

12 / 25

છંદ ઓળખાવો : 'તે પંખીની ઉપર પાથરો ફેંકતા ફેંકી દીધો. '

13 / 25

અલંકાર ઓળખાવો : "આખું વિશ્વ વિરાટ છતાં, નાનકડાં હૈયાને લાગે એકલું, "

14 / 25

કૃદંત ઓળખાવો : "અમે ત્યાં જમવાં ગયા. "

15 / 25

સંધિ છોડો : સાવિત્રી

16 / 25

વાક્યમાંથી નામયોગી ઓળખાવો :

'મારાથી એ કાગળ ચિરાગ મારફત મોકલાયો હતો. '

17 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. : ધીમેધીમે પગચંપી કરવી.

18 / 25

વિરુદ્ધાર્થી શબ્દ આપો : નેકી

19 / 25

સર્વનામ ઓળખાવો : 'પેલો વ્યક્તિ તેમને બોલાવે છે.'

20 / 25

સમાસ ઓળખાવો : વનવાસ

21 / 25

સંધિ છોડો : અનુષ્ઠાન

22 / 25

કહેવતનો અર્થ આપો : ચૌદ ભવન એક થવા .

23 / 25

ક્રિયાવિશેષણ ઓળખાવો : 'તમારા ખાતર હું જલદી આવ્યો. '

24 / 25

સાચી જોડણી શોધો .

25 / 25

ક્રિયાવિશેષણ ઓળખાવો : ' આજે મહેમાન અવશ્ય આવશે.'

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.