ALL EXAMS RELATED GK : GENERAL KNOWLEDGE QUIZ : 85 જનરલ નોલેજ ક્વિઝ

ALL EXAMS RELATED GK
GENERAL KNOWLEDGE-85

ALL EXAMS RELATED GK જનરલ નોલેજ ક્વિઝ 

  • ALL EXAMS RELATED GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ALL EXAMS RELATED GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    ALL EXAMS RELATED GK

0%
5 votes, 4.2 avg
54

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 85

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

‘કોરોનરી ડીસીઝ’ નીચેનામાંથી શરીરના ક્યા અંગ સાથે સંબંધિત છે ?

 

2 / 25

નીચેનામાંથી કઈ વ્યકિત ૧૮૫૭ના વિપ્લવ સાથે સંકળાયેલી નહોતી ?

3 / 25

ખોરાકમાં વપરાતા ‘મગ’માંથી આપણને શું વધારે મળે ?

 

4 / 25

' થર્ડ અમ્પાયર' ને રીફર કરવું એ નીચેનામાંથી કઇ  રમત સાથે સંબંધિત છે?

 

5 / 25

ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયુ હતું ?

 

6 / 25

સ્કર્વી રોગ કયા વિટામીનની ઉણપને કારણે થાય છે ?

 

7 / 25

‘એઇડ્ઝ’ રોગ શેનાથી ફેલાય છે ?

 

8 / 25

CD નું પુરું નામ નીચેનામાંથી કયું ?

 

9 / 25

રેફ્રીજરેટરમાં ઠંડક ઉત્પન્ન કરનાર પદાર્થ નીચેનામાંથી કર્યો?

 

10 / 25

પાતળી નળીમાં આપમેળે પાણી ઊંચે ચડવાની ક્રિયા ?

 

11 / 25

૧૩મી એપ્રિલ, ૧૯૧૯ નો દિવસ કઈ દુઃખદ ઘટના જાણીતો છે ?

 

12 / 25

૧૯૦૩માં મૈસૂર રાજ્યનું નવું નામ કયુ થયું?

 

13 / 25

શીતળાના રોગ સામેની પ્રતિકાર રસી શોધનાર કોણ હતું ?

 

14 / 25

બંગાળના ભાગલા કયારે રદ કરવામાં આવ્યા હતા ?

 

15 / 25

કમ્પ્યુટરમાં કોનો ઉપયોગ ડેટા એનાલીસીસ માટે થાય છે?

 

16 / 25

મુસ્લિમ લીગ દ્વારા સૌ પ્રથમવાર પાકિસ્તાનની માગણી કયારે કરવામાં આવી હતી ?

 

17 / 25

લીલા રંગના ટ્રાન્સપરન્ટ કાગળમાંથી લાલ રંગની રાસબરી જોઇએ તો કેવા રંગની દેખાય ?

 

18 / 25

૧૯૦૩માં મૈસૂર રાજ્યનું નવું નામ કયુ થયું?

 

19 / 25

પ્રકાશનો વેગ શેમાં સૌથી વધુ હોય છે

 

20 / 25

ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે?

 

21 / 25

કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ?

 

22 / 25

નીચેનામાંથી કયા ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા

 

23 / 25

કહો જોઇએ ધ્વનિના મોજાં નીચેનામાંથી શેમાં પસાર થાય?

 

24 / 25

હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસ ભ્રમણનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય ?

 

25 / 25

તમાકુમાં નીચેનામાંથી કયો પદાર્થ રહેલો હોય છે ?

 

Your score is

The average score is 54%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

1 thought on “ALL EXAMS RELATED GK : GENERAL KNOWLEDGE QUIZ : 85 જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.