GK TEST FOR ALL : GENERAL KNOWLEDGE QUIZ : 84 જનરલ નોલેજ ક્વિઝ June 23, 2021June 23, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-84 GK TEST FOR ALL જનરલ નોલેજ ક્વિઝ GK TEST FOR ALL GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST FOR ALL ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK TEST FOR ALL 0% 2 votes, 5 avg 38 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 84 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 26 નીચેનામાંથી કયું સ્થળ ‘અર્ધ કુંભ’ સ્થળ તરીકે ઓળખાતું નથી ? ઉજ્જૈન નાસિક હરદ્વાર પ્રયાગ 2 / 26 મોરરાજી દેસાઇની સમાધી કયા નામથી જાણીતી છે ? રાજઘાટ અભયઘાટ શક્તિસ્થળ વિજયઘાટ 3 / 26 ‘માનવીની ભવાઈ’ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કોણ ? સિતાંશુ યશચન્દ્ર રા. વિ. પાઠક ચંદ્રકાન્ત બક્ષી પન્નાલાલ પટેલ 4 / 26 કયા વર્ષની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિણામે દેશભરમાં બધા જ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક સરખું માળખું (૧૦+૨+૩)અસ્તિત્વમાં આવ્યું ? ૧૯૮૭ ૧૯૮૫ ૧૯૮૮ ૧૯૮૬ 5 / 26 ‘‘દક્ષિણની ગંગા’’ તરીકે કઈ નદી ઓળખાય છે ? બ્રહ્મપુત્રા મહા નર્મદા કાવેરી 6 / 26 ૧૯૯૧માં શરૂ થયેલી કાશ્મીર પ્રશ્ને લોકજાગૃતિ કેળવવા કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રાનું નામ... ? શાંતિ યાત્રા એકતા યાત્રા જાગૃતિ યાત્રા જન કલ્યાણ યાત્રા નામે ઓળખાય 7 / 26 રાજસ્થાનના અદ્દભુત જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેન ‘પેલેસ ઓન વ્હીલ્સ'નો આરંભ કઈ સાલમાં થયો? ૧૯૮૪ ૧૯૮૬ ૧૯૮૨ ૧૯૮૮ 8 / 26 સ્ત્રીઓને જાહેરાતો, પોસ્ટરો, પુસ્તકો, ચિત્રો વગેરે દ્વારા અશ્લીલ રીતે દર્શાવવા પર નિયંત્રણ લાવનાર ‘ધ ઈનડિસન્ટ રિપ્રિઝેન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એકટ કયા વર્ષમાં લાવવામાં આવ્યો? ૧૯૮૭ ૧૯૮૪ ૧૯૮૮ ૧૯૮૬ 9 / 26 નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર સર્વપ્રથમ કોને આવ્યો હતો ? અટલ બિહારી વાજપાઇ રાજીવ ગાંધી લાલબહારદુર શાસ્ત્રી સરદાર પટેલ 10 / 26 ‘કુચી પુડી’ નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ યામિની કૃષ્ણમૂર્તિ સિતારાદેવી 11 / 26 ૧૯૬૯માં ૧૪ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, ત્યારબાદ વધુ ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું ? ૧૯૮૨ ૧૯૭૫ ૧૯૮૫ ૧૯૮૦ 12 / 26 ‘આંગળિયાત' ના લેખક કોણ ? રા. વિ. પાઠક જોસેફ મેકવાન ભગવતીકુમાર શર્મા ડૉ. રમણલાલ જોષી 13 / 26 ‘ટોળાં, અવાજ અને ઘોંઘાટ’’ એ કોની કૃતિ છે ? મંગળ પાંડે રાણી લક્ષ્મીબાઈ સુખદેવ કુંવરસિંહ 14 / 26 રાજસ્થાનના અદ્દભુત જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેન ‘પેલેસ ઓન વ્હીલ્સ'નો આરંભ કઈ સાલમાં થયો? ૧૯૮૮ ૧૯૮૨ ૧૯૮૪ ૧૯૮૬ 15 / 26 ભારતના ઈતિહાસમાં ગાંધીજીના આધ્યાત્મિક વારસ નીચેનામાંથી કોણ ? કસ્તૂરબા વિનોબા ભાવે મહાદેવભાઈ દેસાઈ સરદાર પટેલ 16 / 26 ગૌતમબુધ્ધને બિહારમાં આવેલા બોધિગયામાં (બોધિ) પ્રાપ્ત થયું, તે ક્યા દિવસે ? વૈશાખી પૂર્ણિમા કાર્તકી પૂનમ ચૈત્રી પૂનમ શરદ પૂર્ણિમા 17 / 26 ‘‘વીસ મુદ્દાનો કાર્યક્રમ’’ સૌ પ્રથમ આપનાર નીચેનામાંથી કોણ ? ઈન્દિરાગાંધી મોરારજી દેસાઈ મનમોહનસિંહ રાજીવગાંધી 18 / 26 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ‘પ્રથમ ભારતીય મહિલા’નું સન્માન મેળવનાર.... લજ્જા ગોસ્વામી સુનિતા વિલિયમ્સ હિલેરી બચેન્દ્રીપાલ 19 / 26 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એ કોની કૃતિ છે વર્ષા અડાલજા જયંત કોઠારી અનિલ જોષી નારાયણ દેસાઇ 20 / 26 રાજીવ ગાંધીનું સમાધિ સ્થાન કયા નામે ઓળખાય છે? વીરભૂમિ શાંતિઘાટ શકિતસ્થળ વિજયઘાટ 21 / 26 લાઠીમાં જન્મેલા કવિ કલાપીના જીવન ચરિત્ર પર કયું નાટક ભજવાયું હતું ? હૃદય ત્રિપુટી શોભાયાત્રા અંત વગરની અંતાક્ષરી તું જ મારી મોસમ 22 / 26 કયા બંધારણીય સુધારાથી મતાધિકારની વય ૨૧ થી ઘટીને ૧૮ની થઈ ? ૬૨ ૫૯ ૬૧ ૬૦ 23 / 26 ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુકત બન્યું ? ૧૯૪૭ ૧૯૬૨ ૧૯૬૩ ૧૯૬૧ 24 / 26 જીમી પોંહચા, પીલુ વાડિયા અને દીનુ નિકલસન ક્ષેત્ર સાથે જોડાયેલા નામ છે ? ફિલ્મ ક્ષેત્ર નાટ્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર લેખન ક્ષેત્ર 25 / 26 પંચાયતી રાજ અંગેનો ખરડો સર્વ પ્રથમ કઇ સરકારેઘડ્યો હતો ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી પી. વી. નરસિંહરાવ વી.પી. સિંહ 26 / 26 નર્મદા યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત નીચેના પૈકી ક્યા રાજ્યને મળે છે? રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપરના બધા જ મહારાષ્ટ્ર Your score is The average score is 39% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">