DAILY GENERAL KNOWLEDGE QUIZ:21-જનરલ નોલેજ ક્વિઝ December 28, 2023April 20, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21DAILY GENERAL KNOWLEDGE QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GENERAL KNOWLEDGE QUIZ રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GENERAL KNOWLEDGE QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNER 0% 0 votes, 0 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 21 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ભારતમાં ગ્રીન રિવોલ્યુશન’ના પ્રણેતા કોણ હતો? વર્ગીસ કુરિયન ત્રિભોવનદાસ પટેલ એચ. એમ. દલાયા એમ.એસ. સ્વામિનાથન 2 / 25 નીચે પૈકીના ક્યા મહાનુભાવ એક ચિત્રકાર નથી? રાજા રવિ વર્મા તૈયબ મહેતા આ પૈકી કોઇ નહીં ઝુબિન મહેતા 3 / 25 ભારતીય બંધારણમાં અપાયેલા અધિકારોનો અમલ કરાવવા માટેના ઉપાયો ક્યા અનુચ્છેદમાં દર્શાવાય છે. 31 ૩૩ ૩૨ 30 4 / 25 પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓની જોગવાઈ બંધારણના અનુચ્છેદ.......... માં દર્શાવાયેલી છે. 243-K 243-G 243-A 243-D 5 / 25 કામરાજાર પોર્ટ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઓડિશા કેરળ 6 / 25 “રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કોઇ ન્યાયાલયથી કરાવી શકાશે નહીં છતાં આ સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ છે.” - બંધારણનો અનુચ્છેદ ઓળખાવો, ૩૭ ૪૨ 3૪ 30 7 / 25 પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કોણ કરે છે? જિલ્લા કલેકટર રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંચાયત વિભાગ 8 / 25 કૃષ્ણલીલા દર્શાવતા કાવ્ય પ્રેમ વાટિકા'ના લેખક કોણ છે? સુરદાસ રસખાન મીરાબાઈ બિહારી 9 / 25 Mouse = cat. Fly = .......... ખાલી જગ્યા પૂરો... spider rat horse animal 10 / 25 દાદા ભાઈ નવરોજી અને ખરશેદજી કામાએ ઈ. સ. ૧૮૫૪માં ........ એંગ્લો ગુજરાતી પત્ર શરૂ કર્યું હતું? રાસ્ત ગોફતર સંવાદ કૌમુદી આ પૈકી કોઈ નહીં શ્રી મુમબઈના શમાચાર 11 / 25 ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે? તેલંગાણા આન્ધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક 12 / 25 એડવોકેટ જનરલની નિયુક્તિ ......... દ્વારા કરવામાં આવે છે. એટર્ની જનરલ સોલિસિટર જનરલ રાજ્યપાલશ્રી રાષ્ટ્રપતિશ્રી 13 / 25 નીચે પૈકીની આ કૃતિ હિન્દી ભાષાના લેખક પ્રેમચંદની નથી. ગબન યામા ગોદાન નિર્મલા 14 / 25 ભારતમાં નાણા નીતિ કોણ તૈયાર કરે છે? નાણાં પંચ નાણાં મંત્રાલય નીતિ આયોગ ભારતીય રિઝર્વ બેન્ક 15 / 25 ‘અષ્ટ પ્રધાન’ વ્યવસ્થા ક્યા સામ્રાજ્યમાં કાર્યરત્ હતી? વિજયનગર સામ્રાજ્ય ચોલા સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય 16 / 25 ઉસ્તાદ ફૈયાઝ ખાન ભારતીય શાસ્ત્રીય સંગીતના ----------- ધરાણાના હતા. ગ્વાલિયર આગ્રા કિરાણા જયપુર 17 / 25 ‘દુર્ગેશનંદિની’ નવલકથાના લેખક કોણ હતાં? લાલ બિહારી ડે ઇશ્વર ચંદ્ર ગુપ્તા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજનારાયણ બાસુ 18 / 25 ‘હિંદહિતચિંતક’ કોનું ઉપનામ હતું? જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી આનંદશંકર ધ્રુવ કિશોરલાલ મશરૂવાળા 19 / 25 ‘ધરમતનું યુદ્ધ’ કોના વચ્ચે લડાયું હતું ? અહમદશાહ દુર્રાની-મરાઠા મહંમદ ગઝની – જયચંદ ઔરંગઝેબ – દારા શિકોહ બાબર - અફઘાન 20 / 25 પ્રસિદ્ધ ચિત્તગોગનો બળવો' નીચે પૈકીના કોના નેતૃત્વમાં થયો હતો? કેપ્ટન લક્ષ્મી સહેગલ બટુકેશ્વર દત્ત સૂર્ય સેન પ્રફુલ્લ ચાકી 21 / 25 ભારતના બંધારણ મુજબ સંસદ એટલે.......... લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા માત્ર લોક સભા લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા 22 / 25 બેન્જામિન ફ્રેન્કલીને નીચે પૈકી....... ની શોધ કરી હતી.. રેડિયો બાયફોકેલ સ્પેકટેકલ્સ હાગ્રો મીટર બેરોમીટર 23 / 25 નીચે પૈકી કઈ સમસ્યા વંશાનુગત નથી ? લ્યુકેમિયા હિમોફિલિયા થેલેસેમિયા રંગ - અંધત્વ 24 / 25 ગીતા ફોગટનો સંબંધ.......... સાથે છે. બૅડમિન્ટન ટેનિસ બૉક્સિંગ કુસ્તી 25 / 25 There shall be a Prasident of India - આ વાક્ય બંધારણના ક્યા અનુચ્છેદમાં છે? ૫૩ ૫૧ ૫૨ ૫0 Your score is The average score is 44% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join Whats App Group Join Telegram Channel આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">