DAILY GENERAL KNOWLEDGE QUIZ:21-જનરલ નોલેજ ક્વિઝ

DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21

DAILY GENERAL KNOWLEDGE QUIZ
DAILY GENERAL KNOWLEDGE QUIZ : 21

DAILY GENERAL KNOWLEDGE QUIZ –  જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY GENERAL KNOWLEDGE QUIZ 

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNER

0%
0 votes, 0 avg
35

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 21

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

‘દુર્ગેશનંદિની’ નવલકથાના લેખક કોણ હતાં?

 

2 / 25

પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓની જોગવાઈ બંધારણના અનુચ્છેદ.......... માં દર્શાવાયેલી છે.

 

3 / 25

There shall be a Prasident of India - આ વાક્ય બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?

 

4 / 25

‘હિંદહિતચિંતક’ કોનું ઉપનામ હતું?

 

5 / 25

દાદા ભાઈ નવરોજી અને ખરશેદજી કામાએ ઈ. સ. ૧૮૫૪માં ........ એંગ્લો ગુજરાતી પત્ર શરૂ કર્યું હતું?

 

6 / 25

કામરાજાર પોર્ટ ક્યાં આવેલું છે?

 

7 / 25

“રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કોઇ ન્યાયાલયથી કરાવી શકાશે નહીં છતાં આ સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ છે.” - બંધારણનો અનુચ્છેદ ઓળખાવો,

8 / 25

ભારતમાં ગ્રીન રિવોલ્યુશન’ના પ્રણેતા કોણ હતો?

9 / 25

‘અષ્ટ પ્રધાન’ વ્યવસ્થા ક્યા સામ્રાજ્યમાં કાર્યરત્ હતી?

 

10 / 25

પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કોણ કરે છે?

 

11 / 25

ભારતીય બંધારણમાં અપાયેલા અધિકારોનો અમલ કરાવવા માટેના ઉપાયો ક્યા અનુચ્છેદમાં દર્શાવાય છે.

 

12 / 25

નીચે પૈકીના ક્યા મહાનુભાવ એક ચિત્રકાર નથી?

 

13 / 25

Mouse = cat. Fly = .......... ખાલી જગ્યા પૂરો...

14 / 25

નીચે પૈકી કઈ સમસ્યા વંશાનુગત નથી ?

15 / 25

નીચે પૈકીની આ કૃતિ હિન્દી ભાષાના લેખક પ્રેમચંદની નથી.

 

16 / 25

બેન્જામિન ફ્રેન્કલીને નીચે પૈકી....... ની શોધ કરી હતી..

17 / 25

કૃષ્ણલીલા દર્શાવતા કાવ્ય પ્રેમ વાટિકા'ના લેખક કોણ છે?

 

18 / 25

ભારતના બંધારણ મુજબ સંસદ એટલે..........

 

19 / 25

ગીતા ફોગટનો સંબંધ.......... સાથે છે.

 

20 / 25

ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે?

 

21 / 25

‘ધરમતનું યુદ્ધ’ કોના વચ્ચે લડાયું હતું ?

 

22 / 25

ભારતમાં નાણા નીતિ કોણ તૈયાર કરે છે?

23 / 25

એડવોકેટ જનરલની નિયુક્તિ ......... દ્વારા કરવામાં આવે છે.

 

24 / 25

ઉસ્તાદ ફૈયાઝ ખાન ભારતીય શાસ્ત્રીય સંગીતના ----------- ધરાણાના હતા.

 

25 / 25

પ્રસિદ્ધ ચિત્તગોગનો બળવો' નીચે પૈકીના કોના નેતૃત્વમાં થયો હતો?

 

Your score is

The average score is 44%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
જોડાઓ અમારી સાથે

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.