GENERAL KNOWLEDGE QUIZ CORNER:20-જનરલ નોલેજ ક્વિઝ

Table of Contents

GENERAL KNOWLEDGE QUIZ CORNER : 20

GENERAL KNOWLEDGE QUIZ CORNER  DAILY GK – જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GENERAL KNOWLEDGE QUIZ Corner -Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GENERAL KNOWLEDGE QUIZ CORNER DAILY GK  Quiz 

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • GENERAL KNOWLEDGE QUIZ CORNER

0%
2 votes, 5 avg
65

GENERAL KNOWLEDGE QUIZ

Daily GK Quiz : 20

FOR ALL COMPETITIVE EXAMS

આપની બેઝિક માહિતી નીચે ભરો. 

1 / 25

નીચે પૈકીના ક્યા ઈંધણનું મૂલ્ય સૌથી વધુ છે?

2 / 25

નીચે પૈકીના ......... રાષ્ટ્ર સાથે ભારતનો સંરક્ષણ ક્ષેત્રે વેપાર નથી.

 

3 / 25

કામરાજાર પોર્ટ ક્યાં આવેલું છે?

 

4 / 25

૧૫ ઓગસ્ટે ક્યા મહાનુભાવનો જન્મદિન છે?

 

5 / 25

ઇમરજન્સીની ઘોષણાની જોગવાઇ અનુચ્છેદ............માં છે.

 

6 / 25

નીચે પૈકીનો એક વિકલ્પ અન્ય વિકલ્પો સાથે બંધબેસતો નથી, તે ક્યો વિકલ્પ છે?

 

7 / 25

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં છે?

8 / 25

વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિન ........... ના દિવસે આવે છે.

 

9 / 25

ગુજરાતના ગીર જંગલમાં વસતા સિદી સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ..... કહેવાય છે.

 

10 / 25

કાળુ પાટિયું કાળું દેખાય છે કારણકે

 

11 / 25

નીચે પૈકીનું કોણ ભારતમાં નવા પ્રદેશને ઉમેરવાનો અધિકાર ધરાવે છે?

 

12 / 25

જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક............ સાથે સંબંધિત છે.

 

13 / 25

નીચે પૈકીની કઈ જાહેર ક્ષેત્રની કંપની નથી.

 

14 / 25

વૌઠામાં મળતી સાત નદીઓની યાદીમાં નીચે પૈકી ની કઈ નદી નથી?

 

15 / 25

નીચે પૈકીનો ક્યો સાયબર અપરાધ છે?

 

16 / 25

નીચેના પૈકીના........... રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ મૈત્રી દ્વાર ખુલ્લો મૂકાયેલો છે.

 

17 / 25

............એ ભારતમાં સનદી સેવાઓની વ્યવસ્થા શરૂ કરી.

 

18 / 25

...........નો સંબંધ કુસ્તી સાથે છે.

19 / 25

સાંકેતિક ભાષામાં ‘KAMAL’ને ‘21413’ લખાય છે, તો ‘MAHAL’ને કઇ રીતે લખાશે?

 

20 / 25

સરખેજ રોજાનું નિર્માણ ક્યા સુફી સંત સાથે સંબંધિત છે ?

 

21 / 25

થર્મોમીટર : તાપમાન, બેરોમિટર : ..........

 

22 / 25

ભારતમાં શેરબજારોની નિયંત્રક સંસ્થા ......... છે

 

23 / 25

નીચે પૈકી કયો વિકલ્પ એ સંગીતનો રાગ નથી?

 

24 / 25

મશરૂમ એક પ્રકારની....... છે

 

25 / 25

થોળ તળાવ ક્યા જિલ્લામાં આવેલું છે?

 

Your score is

The average score is 43%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.