Daily GK In Gujarati : GENERAL KNOWLEDGE QUIZ : 29-જનરલ નોલેજ ક્વિઝ-

DAILY gk in gujarati
GENERAL KNOWLEDGE 29

Daily GK In Gujarati જનરલ નોલેજ ક્વિઝ 

  • DAILY  GK in Gujarati for  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Daily gk in Guajrati GENERAL KNOWLEDGE daily GK Quiz ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ Daily GK In Gujarati DAILY GK QUIZ

0%
3 votes, 4.7 avg
39

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 29

FOR ALL COMPETITIVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

વાંકાનેરમાં રણજિતવિલાસ મહેલ કોણે તૈયાર કરાવ્યો હતો?

 

2 / 25

PMT, OOS, NOR...........યોગ્ય વિકલ્પ જણાવો..

 

3 / 25

.......... માઇક્રોનથી નીચેની જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે.

 

4 / 25

‘ભદ્રંભદ્ર’ કૃતિમાં “અગ્નિ રથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા”નો ઉલ્લેખ .........માટે કર્યો છે.

 

5 / 25

નેશનલ ફિશરિઝ ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં છે?

 

6 / 25

બંધારણના ભાગ-૯ હેઠળની પંચાયતી રાજની જોગવાઇઓ ક્યા રાજ્યને લાગુ પડતી નથી?

 

7 / 25

મુઘલ રાજકુમાર દારા શિકોહએ ઉપનિષદોનો.........શીર્ષક હેઠળ ફારસી (Persian)માં અનુવાદ કરાવ્યો હતો.

 

8 / 25

SIM cardમાં SIM એટલે શું?

 

9 / 25

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન - DRDOની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી.

 

10 / 25

એન્થ્રોકોસિસ (Anthracosis) રોગ શેના કારણે થાય છે?

 

11 / 25

ગુજરાતી ભાષાની અમર હાસ્ય કૃતિ ‘ભદ્રંભદ્ર'ના સર્જક કોણ?

 

12 / 25

ખુલ્લા બજારનો વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવ વચ્ચેનો જે તફાવત સરકાર ઉઠાવે છે, તેને શું કહેવાય?

 

13 / 25

બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણને ના રોજ અપનાવવામાં આવ્યું હતું.

 

14 / 25

કેલ્શિયમ હાયડ્રોક્સાઇડનો ઉપયોગ............ બનાવવામાં પણ થાય છે.

 

15 / 25

સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિશ્રીઓની સંખ્યા નિર્ધારિત કરવાની સત્તા કોની પાસે છે?

 

16 / 25

૧૩૩૨ ÷ ૬ ÷ ૩ = .....?.....

 

17 / 25

જો a : b = 5 : 7 અને b : c = 7 : 3 હોય તો a : c =.........થશે.

 

18 / 25

રેમન મેગ્સેસે અવૉર્ડ વિજેતા ઇલાબહેન ર. ભટ્ટે નીચે પૈકીની કઈ સંસ્થાની સ્થાપના કરી છે?

 

19 / 25

318 x 318 ÷ 282 x 282 = .....?.....

 

20 / 25

કોકબોરોક (Kokborok) ક્યા રાજ્યની ભાષા છે?

 

21 / 25

........ની સ્થાપના મહાત્મા ગાંધીજી દ્વારા થઈ નથી?

 

22 / 25

ભારતમાં દિલ્હીમાં ટેરેસ્ટ્રિઅલ ટેલિવિઝનના પ્રાયોગિક પ્રસારણની શરૂઆત દિલ્હીમાં થઈ હતી. ક્યારે?

 

23 / 25

કાનૂની અથવા જાહેર મહત્ત્વ ધરાવતા કોઇ પ્રશ્નના મુદ્દે સુપ્રીમ કોર્ટ સાથે વિચારવિમર્શ કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને બંધારણના ક્યા અનુચ્છેદમાં મળેલી છે?

 

24 / 25

BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation)માં કેટલા દેશનો સમાવેશ થાય છે?

 

25 / 25

ભારતમાં ગુલામી પ્રથાને ગેરકાનૂની જાહેર કરતાં કાયદો વર્ષ ....માં બન્યો હતો.

 

Your score is

The average score is 18%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.