Daily Gujarati GK Quiz : GENERAL KNOWLEDGE QUIZ : 30-જનરલ નોલેજ ક્વિઝ-

DAILY GUJARATI GK QUIZ
GENERAL KNOWLEDGE 30

Daily Gujarati GK Quiz – જનરલ નોલેજ ક્વિઝ 

  • Daily Gujarati GK Quiz for  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  daily Gujarati  GK Quiz ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ Daily Gujarati  GK QUIZ

0%
3 votes, 5 avg
92

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDGE 30, Daily Gujarati GK Quiz : GENERAL KNOWLEDGE QUIZ : 30-જનરલ નોલેજ ક્વિઝ-

DAILY GK QUIZ : 30

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 20

કાંગડાનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે?

 

2 / 20

ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ઘણીવાર ક્યા ઉપનામનો ઉપયોગ કરતાં હતાં?

 

3 / 20

ત્રણેય ગોળમેજી પરિષદો ક્યા સ્થળે યોજાઈ હતી?

4 / 20

મઘુબની પેઇન્ટિંગનો સંબંધ ક્યા રાજ્ય સાથે છે?

 

5 / 20

મહાકવિ બાણભટ્ટ કોના દરબારમાં બિરાજમાન હતા?

6 / 20

મશહૂર જિંજી કિલ્લો (Gingee Fort) કયા રાજ્યમાં આવેલો છે?

 

7 / 20

...........રજવાડા સામે થયેલી કાર્યવાહીને “ઓપરેશન પોલો” નામ અપાયું હતું.

 

8 / 20

ડ્રી ફેસ્ટિવલ (Dree festival) ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?

 

9 / 20

ગુજરાતમાં ધાર્મિક, આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતો ‘કાત્યોકનો મેળો” ક્યાં ભરાય છે?

 

10 / 20

'રાજતરંગીણી' કૃતિ કોણે રચી હતી?

 

11 / 20

'પટચિત્ર' કલા કયા રાજ્ય સાથે સંબંધિત છે?

12 / 20

નીચે પૈકીના વિકલ્પોમાંથી અરવલ્લી જિલ્લાનું વડુ મથક ક્યું છે?

 

13 / 20

'વેદો તરફ પાછા વળો' સૂત્ર કોણે આપ્યું હતું?

14 / 20

જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકર થયા છે?

 

15 / 20

નીચે પૈકીનું ક્યું ગુજરાતનું એક લોકનૃત્ય નથી?

16 / 20

ગુજરાતમાં વાંકાનેર નગર ક્યા જિલ્લામાં છે?

 

17 / 20

મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાંત) ના અવસાન દિવસે જ તેમનો કયો કાવ્યસંગ્રહ પ્રગટ થયેલો?

18 / 20

વિખ્યાત રોક ગાર્ડન ભારતના ક્યા શહેરમાં છે?

 

19 / 20

મંદિરો માટે પ્રખ્યાત કાંચીપુરમ્ ક્યા રાજ્યમાં આવેલું

 

20 / 20

'કમઠાણ' લઘુનવલ કોની છે?

Your score is

The average score is 33%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.