GK QUESTIONS : GENERAL KNOWLEDGE QUIZ : 37 જનરલ નોલેજ ક્વિઝ

Daily Gk
GENERAL KNOWLEDGE-37

GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST

0%
1 votes, 2 avg
61

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 37

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

તૂર નૃત્ય કોનું લોકનૃત્ય છે?

 

2 / 25

નીચે પૈકીના ક્યા ગુજરાતી લોકસાહિત્યકારને ૨૦૧૯નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો?

 

3 / 25

‘ભુક્તિ’ શબ્દ ________પણ સૂચવે છે.

4 / 25

“મન મથુરા, દિલ દ્વારિકા, કાયા કાશી જાન, દસો દ્વાર કા દેહરા, તામે જ્યોતિ પિછાન” - આ પંક્તિઓના કવિનું નામ જણાવો.

 

5 / 25

ગોળ-ગધેડાનો પરંપરાગત મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

6 / 25

“હિન્દુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું” કૃતિ કોની હતી?

7 / 25

“ઓળીપો”નો એક અર્થ આ પણ થાય છે.

 

8 / 25

ગુજરાતના ક્યા સુલતાનની પોર્ટુગીઝ દ્વારા હત્યા કરાઈ હતી?

 

9 / 25

મૌર્યોની શાસનવ્યવસ્થામાં મુખ્ય રાજકોષ અધિકારી__________હતો.

 

10 / 25

‘ગુજરાતનો તપસ્વી' રચના કોની હતી?

 

11 / 25

ત્રિફળા વન ક્યાં આવેલું છે?

12 / 25

“અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે.” - આવું કોણે કહ્યું?

13 / 25

નીચે પૈકીનું આ એક સંગીતવાદ્ય છે.

 

14 / 25

ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ્ગોમંડલ _________ રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો.

 

15 / 25

ગુજરાતમાં આ સ્થળે ગરમ પાણીના કુંડ છે.

16 / 25

મૂળ સોમનાથ મંદિર ક્યા પ્રકારનું મંદિર હતું?

17 / 25

વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવ સાથે જોડાયેલ તાના-રીરી કોણ હતા?

 

18 / 25

“વર્ણના ધર્મને કર્મ કરવા ટળયાં, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો" ' - આ પંક્તિના કવિને ઓળખાવો.

19 / 25

“જિગર અને અમી” ફિલ્મમાં સંજીવકુમાર સાથે ‘અમી’ની ભૂમિકામાં ક્યા અભિનેત્રી હતા?

 

20 / 25

તેનાલી રામકૃષ્ણ મૂળ કઈ ભાષાના કવિ હતા?

21 / 25

ગુજરાતમાં “શારદા’ માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી?

 

22 / 25

ગુજરાતમાં સોલંકી વંશનું શાસન ............ શરૂ થયું.

 

23 / 25

સાસુ-વહુના દેરા તરીકે જાણીતા મંદિરો ક્યા આવેલા છે?

24 / 25

ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત કોના શાસનકાળ દરમિયાન લીધી હતી?

 

25 / 25

મુઘલકાળમાં “રૂવાબ” નીચે પૈકીના કોને કહેવાતું?

Your score is

The average score is 40%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.