GK QUESTIONS : GENERAL KNOWLEDGE QUIZ : 36 જનરલ નોલેજ ક્વિઝ

GK QUESTIONS
GENERAL KNOWLEDGE-36

GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

 • GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
 • જનરલ નોલેજ ક્વિઝ GK QUESTIONS GENERAL KNOWLEDGE TEST

0%
2 votes, 1 avg
73

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 36

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

૧૩૯૮માં તૈમૂરે દિલ્હી પર ચડાઈ કરતા ............એ ગુજરાતમાં આશ્રય લીઘો.

 

2 / 25

1) કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ જણાવો.

 

3 / 25

૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ'ને ‘અહિંસક છાપામાર યુદ્ધ' કોણે કહી હતી?

 

4 / 25

મૈત્રક શાસનનો અંત થતા ઇ. સ. .…....... દરમિયાન ગુજરાતમાં કોઇ સર્વોપરી સત્તાનું શાસન ન હતું.

 

5 / 25

ઉલુઘખાન અને નસરતખાને કોના હુકમથી ગુજરાત પર આક્રમણ કર્યું?

 

6 / 25

“માઇનોર હિન્ટ્સ”...........દ્વારા લખાયેલું છે.

 

7 / 25

અનુ મૈત્રક યુગ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગો પર ૨૦૦ વર્ષ સુધી કોનું શાસન રહ્યું હતું.

 

8 / 25

૧૯૨૮માં સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો?

 

9 / 25

ઇરાનના જરથોસ્તીઓ નીચે પૈકીના ક્યા ગાળામાં સંજાણમાં આવીને વસ્યાં?

 

10 / 25

ગુજરાતી સાહિત્યમાં બાલાભાઈ વીરચંદ દેસાઈ......…. તરીકે પણ જાણીતા હતા.

 

11 / 25

દિવંગત સાહિત્યકાર જોસેફ મેકવાનની કઈ કૃતિને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો?

 

12 / 25

૧૯૬૩માં ગુજરાતી સાહિત્યના ક્યા કાવ્યસંગ્રહને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અવોર્ડ મળ્યો હતો?

 

13 / 25

મૌર્યયુગમાં સમાજના સાત વર્ગ હોવાનો ઉલ્લેખ માં_____________ છે.

 

14 / 25

ગુજરાતના મુસ્લિમ શાસકો પૈકી રાજ્યકર્તા ......... શ્રેષ્ઠ ગણાય છે.

 

15 / 25

મોઢેરાનું સૂર્યમંદિર કોના શાસનકાળમાં બંધાયું હતું?

 

16 / 25

અણહિલપુર પાટણની ગાદીએ ચાવડા વંશ પછી કોનું શાસન શરૂ થયું?

 

17 / 25

ક્ષત્રપોમાં કોને શ્રેષ્ઠ રાજવી માનવામાં આવે છે?

18 / 25

ઈંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની કોની પાસેથી લીધી હતી?

 

19 / 25

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૫ને કોણે New Charter of Slavery કહ્યો હતો?

 

20 / 25

મુઝફ્ફરશાહ ત્રીજાના વઝીર ઇતિમાદખાને . ...... ને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું.

 

21 / 25

‘આગંતુક' નવલકથા કોણે લખી?

 

22 / 25

ગુજરાતના આ સુલતાને પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી.

 

23 / 25

મૈત્રક વંશના ભટ્ટાર્કે વલભીપુરમાં સ્વતંત્ર સત્તા ક્યારે સ્થાપી?

 

24 / 25

મૈત્રક વંશના ક્યા રાજાએ ‘મહારાજાધિરાજ' અને ‘ચક્રવર્તી’ના બિરૂદ ધારણ કર્યાં હતાં?

 

25 / 25

મુઝફ્ફરશાહ પહેલાનું મૂળ નામ શું હતું?

 

Your score is

The average score is 40%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.