Daily Gk Online Test:15-જનરલ નોલેજ ક્વિઝ

Daily GK Online Test

Daily Gk Online Test
Daily Gk Online Test

DAILY Gk ONLINE TEST  જનરલ નોલેજ ક્વિઝ

 • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  Daily GK Online Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • Daily GK Online Test 

 • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
0%
5 votes, 2.6 avg
109

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 15

FOR ALL COMPETITIVE EXAM

1 / 25

‘શબ્દસૃષ્ટિ મુખપત્ર કઈ સંસ્થાનું છે?

2 / 25

મહાત્મા ગાંધીજીની જગપ્રસિદ્ધ દાંડી કૂચ ક્યા દિવસે શરૂ થઈ હતી?

3 / 25

ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના દિવસે ખેડા જિલ્લાના ........ખાતેથી થયો હતો.

4 / 25

કોઇ ન્યાયાલય રાજય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરાવી શકશે નહી" - આ ઉલ્લેખ બંધારણના ક્યા અનુચછેદમાં થયો છે.

 

5 / 25

ઓપરેશન ફ્લડ નો સંબંધ........ સાથે હતો ?

6 / 25

“કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું?

 

7 / 25

ચૂંટણી વિષયક બાબતોમાં ન્યાયાલયની દરમિયાનગીરીની મનાઈની જોગવાઇ ક્યા અનુચ્છેદમાં છે ?

 

8 / 25

અંતરરહેલી વસ્તુઓનું અથવા ઉચ્ચ તાપમાન ધરાવતી વસ્તુઓનું તાપમાન માપવા માટે.......... નો ઉપયોગ થાય છે.

9 / 25

10, 25, 54, 60, 75, 100 પૈકી કઈ સંખ્યા શ્રેણીમાં યોગ્ય નથી ?

 

10 / 25

દરેક રાજ્યમાં ગ્રામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરાશે. - આ જોગવાઇ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?

 

11 / 25

ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળ સંબંધિત સ્પષ્ટતા ક્યા અનુછેદ માં થઈ છે ?

12 / 25

‘અઢાઈ દિન કા ઝોંપડા' ક્યાં છે?

 

13 / 25

"જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓ તણી ગોવર્ધનથી બની છે..."- આ પંક્તિ ક્યા કવિની છે?

14 / 25

ભીમબેટકાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે?

15 / 25

સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ શા માટે થાય છે?

16 / 25

કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.

17 / 25

ડૉ. બી. આર. આંબેડકર નેતૃત્વમાં ક્યા પક્ષની સ્થાપના થઈ હતી.

 

18 / 25

OTT પ્લેટફોર્મ એટલે ........ પ્લેટફોર્મ

 

19 / 25

"સંઘ માટે એક સંસદ રહેશે અને તેમાં રાષ્ટ્રપતિ તથા રાજ્ય સભા અને લોક સભાનો સમાવેશ થશે." - આવો ઉલ્લેખ ક્યા અનુચ્છેદમાં છે?

 

20 / 25

જનરલ ડાયર દ્વારા ‘જલિયાંવાલા બાગનો હત્યાકાંડ' કઇ તારીખે થયો હતો?

21 / 25

ભોપાલ ગેસ દુર્ઘટનામાં લોકોના મોત માટે ક્યો વાયુ જવાબદાર હતો?

 

22 / 25

ગુજરાતમાં ચુનીલાલ આશારામ ભગતને ક્યા નામે ઓળખવામાં આવે છે?

23 / 25

પ્લાસીનું યુદ્ધ ક્યા મહિના અને વર્ષમાં થયું હતું?

24 / 25

પેડોલોજી (Pedology) એટલે શું ?

25 / 25

RBI જ્યારે કેશ રિઝિવ રેશિયો ઘટાડે ત્યારે શું થાય છે ?

 

Your score is

The average score is 53%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.