DAILY GK-CURRENT AFFAIRS QUIZ :16

Current Affairs quiz
GENERAL KNOWLEDGE CURRENT AFFAIRS

DAILY Gk- Current Affairs – જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  Daily GK Current Affairs  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • Current Affairs Quiz

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
0%
1 votes, 1 avg
67

GENERAL KNOWLEDGE QUIZ

Daily GK Quiz : 16 (Current affairs)2020-2021

FOR ALL COMPETITIVE EXAMS.

1 / 25

આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ (ISA)નું વડું મથક ભારતના કયા રાજ્યમાં છે?

 

2 / 25

સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટીશન નિર્ણયના કેટલા દિવસની અંદર દાખલ કરવામાં આવે છે?

3 / 25

આધુનિક ફાઈટર જેટ રાફેલની પહેલી મહિલા પાયલટ તરીકે નીચેનામાંચી કોનો સમાવેશ થાય છે?

4 / 25

મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ક્યા દેશે કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? ..

 

5 / 25

ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના પદે બિરાજનાર સીપ્રથમ મહિલા કોણ?

 

6 / 25

ગુજરાત વિધાનસભામાં વર્ષ-૨૦૨૦ માટે કોની શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી કરવામાં આવી?

 

7 / 25

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકે કયો દિવસ મનાવવામાં આવ્યો?

 

8 / 25

“સાબરમતી આશ્રમને .............. ઓળખવામાં આવે છે.

 

9 / 25

બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્ય વિધાનસભાના વિશેષાધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

10 / 25

ગુજરાત બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) સુધારા વિધેયક અનુસાર જોખમી વ્યવસાયમાં બાળકોને જોડવા બદલ કેટલા રૂ. દંડ વસુલાશે?

 

11 / 25

સંસદના પ્રશ્ન કાળ માં પુછાતા પ્રશ્નો માંથી નીચેનાં માંથી કઈ શ્રેણી નો સમાવેશ થાય છે?

12 / 25

વિનોબા ભાવે યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે?

 

13 / 25

ભારતે ઓડિશા ખાતે પરીક્ષણ કરેલી બ્રહ્મોસ મિસાઈલની મારક ક્ષમતા કેટલી છે?

 

14 / 25

ગુજરાતના ક્યા શહેરની સેન્ટ્રલ જેલે મહાત્મા ગાંધીની ૧૫૧મી જયંતીના અવસર પર રેડિયો પ્રિઝનની શરૂઆત કરી?.

 

15 / 25

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે?

16 / 25

G -20 સમિટ ની અધ્યક્ષતા વર્ષ -૨૦૨૦ માં ક્યાં દેશે કરી હતી?

17 / 25

‘An Introduction of the Dreamland'ના લેખક કોણ?

 

18 / 25

સંયુક્ત રાષ્ટ્રમહાસભા દ્વારા કયા વર્ષને “બાળમજૂરીની નાબુદી" માટેનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે?

19 / 25

ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર ક્યા જિલ્લામાં થાય છે?

 

20 / 25

રાજ્ય સરકારે શરૂ કરેલા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ કેટલી સેવાઓ ગ્રામ પંચાયત હસ્તક કરાઇ છે?

 

21 / 25

નીચે પૈકીના ક્યા ગાયકને ભારત રત્ન એવોર્ડ
મળેલો છે?

 

22 / 25

દિવંગત પૂર્વ ક્રિકેટર ડીન જોન્સ કયા દેશ તરફથી ક્રિકેટ રમતાં હતા?

23 / 25

"વિશ્વ પ્રૌઢ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે. ?

24 / 25

ગુજરાત સરકારે ક્યા દેશ સાથે જળક્ષેત્ર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે?

25 / 25

લખુડીયર ગુફાઓ (Lakhudiyar caves) ક્યા રાજ્યમાં આવેલી છે?

 

Your score is

The average score is 47%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો.
અમારી સાથે જોડાઓ.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.