DAILY GK QUIZ : 24 – જનરલ નોલેજ ક્વિઝ April 23, 2021 by FreeStudyGuajarat.in DAILY GK QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GK QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GK QUIZ CORNER 0% 1 votes, 1 avg 83 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 24 FOR ALL COMPETITVE EXAMS આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન આશરે કેટલું રહે છે? ૧૭૦ સે ૧૨૦ સે ૧૫૦ સે ૨૧૦ સે 2 / 25 વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બને છે. ખનીજો પર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર કરે છે. આ ક્રિયાને ............. કહેવાય છે. કાર્બોડૅશન કાર્બોનાઇઝેશન કાર્બાઇડેશન કાર્બોનેશન 3 / 25 જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં કઈ વાવ જોવાલાયક છે? અડી કડીની વાવ દાદા હરિની વાવ રાણકી વાવ વણઝારી વાવ 4 / 25 ગલ્ફસ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ ક્યા મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે? આર્કટિક હિંદ પૅસિફિક ઍટલૅન્ટિક 5 / 25 ખનીજોના વર્ગીકરણની દૃષ્ટિએ નીચે પૈકીની કઈ અધાતુમય અથવા અધાત્વિક ખનીજ છે? તાંબુ નિકલ ગ્રેફાઇટ જસત 6 / 25 સિક્કા થર્મલ પાવર સ્ટેશન ગુજરાતના ક્યા જિલ્લામાં છે? અમરેલી સુરત દેવભૂમિ દ્વારકા જામનગર 7 / 25 શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? દિલ્હી આગ્રા મેરઠ અમદાવાદ 8 / 25 માનવીને આપી શકાય તેવી સેવાઓને કેવી પ્રવૃત્તિ..........કહેવાય છે? પ્રાથમિક પ્રવૃત્તિ તૃતીયક પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિ દ્વિતીયક પ્રવૃત્તિ 9 / 25 પ્રાચીન સમયમાં ........ અને ......થઈને પસાર થતા માર્ગને સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવતો. ચીન અને પૂર્વ એશિયાની મધ્યમાં ચીન અને દક્ષિણ-પશ્ચિમ એશિયાની મધ્યમાં ચીન અને ઉત્તર-દક્ષિણ એશિયાની મધ્યમાં ઉઝબેકિસ્તાન અને ચીન 10 / 25 ઊચ્ચ અક્ષાંક્ષોમાં આવેલા પ્રદેશો અને ઊંચી પર્વતશ્રેણીઓમાં હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ ધીરે ધીરે ઢોળાવો તરફ સરકે છે. આવા હિમના સરતા જથ્થાને......કહે છે. હિમ ઢૂંવા હિમ નદી હિમ ધોવાણ હિમ ટુકડા 11 / 25 કાચો માલ ઊંચી મૂલ્યવાન ચીજ-વસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને......... કહે છે. ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ અસામાન્ય ઉત્પાદન પ્રવૃત્તિ વન આધારિત ઉત્પાદન પ્રવૃત્તિ વ્યક્તિગત ઉત્પાદન પ્રવૃત્તિ 12 / 25 પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમૂહ નજીક મારિયાના ટ્રેન્ચ નામની સમુદ્રી ખાઈની સૌથી વધુ કડાઈ જવો. ૫૦૦૦ મીટર કરતા વધુ ૨૦૦૦ મીટર કરતાં વધુ ૧૧૦૦મીટર કરતા વધુ ૮૦૦૦ મીટર કરતા વધુ 13 / 25 નીચે પૈકીના વિકલ્પો પૈકી GPRSનું સાચું નામ જણાવો. Geographic Physical Radio Service General Physical Regional Service General Packet Radio Service General Physical Radio Service 14 / 25 સમુદ્રતળના કેટલા ટકા વિસ્તારમાં ગહન સમુદ્રી મેદાન (Deep Sea Plains) આવેલા છે? ૬૮ ટકા ૬૫ ટકા ૭૬ ટકા ૭૦ ટકા 15 / 25 . ઢગ વાદળ (Cumulus Clouds) પૃથ્વીસપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? ૧૫ થી ૨૦ કિ.મી. સુધી પ૦ થી ૧૦૦ કિ.મી. સુધી ૧૦-૧૨ કિ.મી. સુધી ૨૫ કિ.મી. સુધી 16 / 25 પ્રથમ જોડના તર્કનો આધાર લઇ બીજી જોડ પૂર્ણ કરો. ROAD : URDG : : SWAN : ? VZDP VZDQ UXDQ VXDQ 17 / 25 ભૂમિખંડોના કિનારા પાસેના સમુદ્રો અને મહાસાગરોના આશરે ૨૦૦ મીટર સુધીની ઊંડાઈના મેદાની ભાગને શું કહેવાય? ખંડીય છાજલી ખંડીય ઢોળાવ ગહન સમુદ્રી મેદાન સમુદ્રી દળદળ 18 / 25 ચક્રવાતને U.S.માં ... તરીકે ઓળખવામાં આવે છે. ટાઇફૂન હરિકેન વિલી-વિલીઝ ટૉર્નેડો 19 / 25 નીચે પૈકીનું ક્યું સરોવર લગૂન સરોવરનું દૃષ્ટાંત છે? સરદાર સરોવર વૂલર સરોવર રેણુકા સરોવર પુલિકટ સરોવર 20 / 25 સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે કેટલા મીટરથી વધુ ઊંડાઈએ પ્રવેશી શકતા નથી. 50 મીટર 100 મીટર 200મીટર 300મીટર 21 / 25 ગિનીના સ્થાનિક લોકોને ગરમી અને ભેજવાળા પવનોથી રાહત આપનારા સુખદ અને સ્વાસ્થ્યપ્રદ હરમેટન પવન …......... તરીકે પણ ઓળખાય છે. મૅજિક વીન્ડ ચિલ્ડ વીન્ડ ડૉક્ટર વીન્ડ હેપ્પી વીન્ડ 22 / 25 એક અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન પૃથ્વીસપાટી પર પડતી વૃષ્ટિના .... ટકા જેટલી વૃષ્ટિ ભૂમિખંડો પર અને ...... ટકા જેટલી વૃષ્ટિ મહાસાગરો પર પડે છે. ૧૦, ૯૦ ૫૦-૫૦ ૨૨, ૭૮ ૪૦, ૫૦ 23 / 25 મણકાપાટી (Abacus)ની શોધ આશરે .........વર્ષ પહેલા થઈ અને તેનો ઉપયોગ સાદી ગણતરી માટે થતો હતો. ૪૦૦૦ ૩૦૦૦ ૨૦૦૦ ૫૦૦૦ 24 / 25 મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો માં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજનરૂપે લોહતત્વવાળા ખડકો પર કાટ બનાવે છે આ પ્રક્રિયાને શુ કહેવાય? ઓક્સીનાઈઝેશન ઓક્સિડેશન ઑક્સિ કાર્બોનેશન આ પૈકી કંઈ નહીં 25 / 25 સાબરકાંઠા સ્થિત ‘સાબર ડેરી’ના સ્થાપક કોણ હતાં? ભૂરાભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ માનસિંહભાઈ પટેલ ગલબાભાઈ પટેલભાઈ પટેલ Your score is The average score is 23% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે અહે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">